કર્મ બદલો સાહેબ, કિસ્મત આપોઆપ
કર્મ બદલો સાહેબ,
કિસ્મત આપોઆપ
બદલાઈ જશે !!
karm badalo saheb,
kismat aapo aap
badalai jashe !!
Gujarati Suvichar
3 years ago
એકબીજાને આગળ વધવામાં મદદ કરો
એકબીજાને આગળ
વધવામાં મદદ કરો સાહેબ,
પાછળ રાખવામાં નહીં !!
ekabijane agal
vadhavama madad karo saheb,
pachhal rakhavama nahi !!
Gujarati Suvichar
3 years ago
તમારા દુઃખનું કારણ, તમારી વધારે
તમારા દુઃખનું કારણ,
તમારી વધારે પડતી
"અપેક્ષાઓ" જ છે !!
tamara dukh nu karan,
tamari vadhare padati
"apekshao" j chhe !!
Gujarati Suvichar
3 years ago
ખુલ્લી દુશ્મની કરતા, ખોટી દોસ્તી
ખુલ્લી દુશ્મની કરતા,
ખોટી દોસ્તી વધારે
ભયાનક હોય છે !!
khulli dusmani karata,
khoti dosti vadhare
bhayanak hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
શાંતિ તમારી અંદર જ છે,
શાંતિ તમારી અંદર જ છે,
એને બહાર ના શોધો !!
santi tamari andar j chhe,
ene bahar na shodho !!
Gujarati Suvichar
3 years ago
ભગવદ ગીતા કોર્ટમાં નહીં, કોર્સમાં
ભગવદ ગીતા કોર્ટમાં નહીં,
કોર્સમાં હોવી જ જોઈએ !!
bhagavad gita court ma nahi,
corse ma hovi j joie !!
Gujarati Suvichar
3 years ago
કોઇથી નારાજ થતા પહેલા, એમની
કોઇથી
નારાજ થતા પહેલા,
એમની મજબૂરી શું છે
તે સમજજો !!
koithi
naraj thata pahela,
emani majaburi shu chhe
te samajajo !!
Gujarati Suvichar
3 years ago
માણસ કપડાથી નથી શોભતો, પણ
માણસ
કપડાથી નથી શોભતો,
પણ વાણી, વર્તન, અને
કર્મ ની સુગંધથી શોભે છે !!
manas
kapadathi nathi shobhato,
pan vani, vartan, ane
karm ni sugandh thi shobhe chhe !!
Gujarati Suvichar
3 years ago
જીવનમાં નસીબના ભરોસે બેસી રહેવું
જીવનમાં નસીબના
ભરોસે બેસી રહેવું એ,
કાયરતાની સૌથી મોટી
નિશાની છે !!
jivan ma nasib na
bharose besi rahevu e,
kayaratani sauthi moti
nishani chhe !!
Gujarati Suvichar
3 years ago
કેટલું સરળ છે ઈશ્વરને માનવું,
કેટલું સરળ છે
ઈશ્વરને માનવું,
પરંતુ કેટલું મુશ્કેલ છે
ઈશ્વરનું માનવું !!
ketalu saral chhe
ishvar ne manavu,
parantu ketalu muskel chhe
ishvar nu manavu !!
Gujarati Suvichar
3 years ago