લોકોના મોં બંધ કરવા કરતા,
લોકોના મોં
બંધ કરવા કરતા,
આપણા કાન બંધ કરી
લેવા સારા !!
lokona mo
bandh karava karata,
aapana kan bandh kari
leva sara !!
Gujarati Suvichar
3 years ago
યોગ કરો કે ના કરો
યોગ કરો
કે ના કરો સાહેબ,
પણ કોઈક ને જરૂર
હોય ત્યારે સહયોગ
જરૂર કરજો !!
yog karo
ke na karo saheb,
pan koik ne jarur
hoy tyare sahayog
jarur karajo !!
Gujarati Suvichar
3 years ago
સવાર પડતા જ જે ઘરમાં
સવાર પડતા જ
જે ઘરમાં દીકરીના દર્શન
થાય તેવા કોલો ને,
મંદિર માં જવાની જરૂર નથી !!
savar padata j
je ghar ma dikarina darshan
thay teva kolo ne,
mandir ma javani jarur nathi !!
Gujarati Suvichar
3 years ago
રૂપ ગમે તેટલું સુંદર હોય,
રૂપ ગમે
તેટલું સુંદર હોય,
તેનો પડછાયો હંમેશા
કાળો જ હોય છે !!
rup game
tetalu sundar hoy,
teno padachayo hammesha
kalo j hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
વિશ્વાસ માત્ર એવા લોકો પર
વિશ્વાસ માત્ર એવા
લોકો પર જ મુકો સાહેબ,
કે એ મુક્યા પછી તમારો
શ્વાસ અધ્ધર ના રહે !!
vishvas matr eva
loko par j muko saheb,
ke e mukya pachhi tamaro
shvas adhdhar na rahe !!
Gujarati Suvichar
3 years ago
જયારે બીજું કંઈ ના કરી
જયારે બીજું
કંઈ ના કરી શકો,
ત્યારે પ્રાર્થના જરૂર
કરજો સાહેબ !!
jayare biju
kai na kari shako,
tyare prarthana jarur
karajo saheb !!
Gujarati Suvichar
3 years ago
સમય સમયને માન છે સાહેબ,
સમય સમયને
માન છે સાહેબ,
જેમણે એક દિવસ રણ
છોડ્યું હતું એમણે જ રણમાં
હાહાકાર મચાવ્યો હતો !!
samay samay ne
man chhe saheb,
jemane ek divas ran
chhodyu hatu emane j ran ma
hahakar machavyo hato !!
Gujarati Suvichar
3 years ago
હા બોલવામાં મોડું અને ના
હા બોલવામાં મોડું અને
ના બોલવામાં ઉતાવળ,
જીવનમાં ઘણું ગુમાવી દે છે !!
ha bolavama modu ane
na bolavama utaval,
jivan ma ghanu gumavi de chhe !!
Gujarati Suvichar
3 years ago
કડવું છે પણ સનાતન સત્ય
કડવું છે
પણ સનાતન સત્ય છે,
કોઈને તમારા દિલની નથી પડી,
બધા રૂપ અને રૂપિયો જોઇને
વાત કરે છે !!
kadavu chhe
pan sanatan saty chhe,
koine tamara dil ni nathi padi,
badha rup ane rupiyo joine
vat kare chhe !!
Gujarati Suvichar
3 years ago
કર્તવ્ય નિભાવવાની તાકાત હોય, તો
કર્તવ્ય નિભાવવાની
તાકાત હોય,
તો જ અધિકાર મેળવવાની
આશા રાખવી !!
kartavy nibhavavani
takat hoy,
to j adhikar melavavani
aasha rakhavi !!
Gujarati Suvichar
3 years ago