સ્વર્ગતો અહીંયા જ છે દોસ્ત
સ્વર્ગતો અહીંયા જ છે
દોસ્ત તમે ખાલી બે વાતની
ગણતરી કરવાનું છોડી દયો,
પોતાનું દુઃખ અને બીજાનું સુખ !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
svarg to ahinya j chhe
dost tame khali be vat ni
ganatari karavanu chhodi dayo,
potanu dukh ane bijanu sukh !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
આપણા પોતાના વિચારો જ આપના
આપણા પોતાના
વિચારો જ આપના
પરમ મિત્ર છે,
અને તે જ આપણા
ભયંકર શત્રુ પણ.
aapana potana
vicharo j aapna
param mitr chhe,
ane te j aapana
bhayankar shatru pan.
Gujarati Suvichar
3 years ago
સમય જ માણસને કાબુમાં રાખે
સમય જ
માણસને કાબુમાં રાખે છે,
બાકી માણસ તો ભગવાનને
પણ ક્યાં માને છે !!
samay j
manas ne kabuma rakhe chhe,
baki manas to bhagavan ne
pan kya mane chhe !!
Gujarati Suvichar
3 years ago
બુદ્ધિ અને કપટથી કદાચ હસ્તિનાપુરનું
બુદ્ધિ અને કપટથી
કદાચ હસ્તિનાપુરનું રાજ
તો મળી જાય,
પણ ભાગ્ય અને
ભગવાનની કૃપા વગર ભોગવી
તો ના જ શકાય !!
buddhi ane kapat thi
kadach hastinapur nu raj
to mali jay,
pan bhagy ane
bhagavan ni krupa vagar bhogavi
to na j shakay !!
Gujarati Suvichar
3 years ago
જો મહેનત આદત બની જશે,
જો મહેનત
આદત બની જશે,
તો સફળતા મુકદ્દર
બની જશે !!
jo mahenat
aadat bani jashe,
to safalata mukaddar
bani jashe !!
Gujarati Suvichar
3 years ago
અમુક કાર્ય ના થાય તો
અમુક કાર્ય ના થાય
તો દુઃખી નહીં થવાનું,
ક્યારેક રામ ભરોસે
છોડી દેવું !!
amuk kary na thay
to dukhi nahi thavanu,
kyarek ram bharose
chhodi devu !!
Gujarati Suvichar
3 years ago
ડીગ્રીઓ ફક્ત તમે ચૂકવેલ ફીની
ડીગ્રીઓ ફક્ત તમે
ચૂકવેલ ફીની રીસીપ્ટ છે,
તમારો વ્યવહાર જ
તમારી સાચી શિક્ષા
પ્રદર્શિત કરે છે !!
digree o fakt tame
cukavel fee ni risipt chhe,
tamaro vyavahar j
tamari sachi shiksha
pradarshit kare chhe !!
Gujarati Suvichar
3 years ago
અપાર તકો છે આ વિશ્વમાં,
અપાર તકો છે આ વિશ્વમાં,
ખેડાણ કરીને જુઓ તો ખરા !!
apar tako chhe aa vishvama,
khedan karine juo to khara !!
Gujarati Suvichar
3 years ago
લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત
લક્ષ્ય જેના ઊંચા
અને મસ્ત હોય છે,
જીવન માં એની જ
પરીક્ષા સખ્ત હોય છે !!
lakshy jena uncha
ane mast hoy chhe,
jivan ma eni j
pariksha sakht hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
ખરાબ સમયમાં સમય અને ભગવાન
ખરાબ સમયમાં
સમય અને ભગવાન
બંને પર ભરોસો રાખજો,
કેમ કે સમય કોલસાને
હીરો બનાવી શકે છે અને
ભગવાન રંકને પણ રાજા !!
kharab samay ma
samay ane bhagavan
banne par bharoso rakhajo,
kem ke samay kolasane hiro
banavi shake chhe ane bhagavan
rankane pan raja !!
Gujarati Suvichar
3 years ago