લોકો ભલે તમારા વિશે ગમે

લોકો ભલે તમારા
વિશે ગમે તે વિચારે,
હંમેશા મોઢે સ્મિત રાખો
અને આગળ વધો !!

loko bhale tamara
vishe game te vichare,
hammesha modhe smit rakho
ane aagal vadho !!

Gujarati Suvichar

3 years ago

પોઝીટીવ વિચાર કરનારને કોઈ ઝેર

પોઝીટીવ વિચાર
કરનારને કોઈ ઝેર મારી ના શકે,
અને નેગેટીવ વિચાર કરનારને
કોઈ દવા બચાવી ના શકે !!

positive vichar
karanar ne koizer mari na shake,
ane nagetive vichar karanar ne
koi dava bachavi na shake !!

Gujarati Suvichar

3 years ago

બસ મારી એક વાત યાદ

બસ મારી એક
વાત યાદ રાખજો,
તકલીફમાં જ તક
છુપાયેલી હોય છે !!

bas mari ek
vat yad rakhajo,
takalif ma j tak
chhupayeli hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

ખરાબ માણસની સંગત કોલસા જેવી

ખરાબ માણસની
સંગત કોલસા જેવી હોય છે,
સળગતો હોય ત્યારે દઝાડે અને
ઠંડો હોય ત્યારે હાથ કાળા કરે !!

kharab manas ni
sangat kolasa jevi hoy chhe,
salagato hoy tyare dazade ane
thando hoy tyare hath kala kare !!

Gujarati Suvichar

3 years ago

તમારા નસીબનું તમને આપી જ

તમારા નસીબનું
તમને આપી જ દે છે સાહેબ,
ભગવાન વળી ક્યાં કોઈ
આધારકાર્ડ માંગે છે !!

tamara nasibanu
tamane aapi j de chhe saheb,
bhagavan vali kya koi
aadhar kard mange chhe !!

Gujarati Suvichar

3 years ago

ભરોસો રાખજો ઉપરવાળા પર સાહેબ,

ભરોસો રાખજો
ઉપરવાળા પર સાહેબ,
જે અહીં સુધી લાવ્યો છે એ
ક્યાંક આગળ પણ
લઇ જ જશે !!

bharoso rakhajo
uparavala par saheb,
je ahi sudhi lavyo chhe e
kyank agal pan
lai j jashe !!

Gujarati Suvichar

3 years ago

મહામહેનતે જયારે તમે સફળ થશો,

મહામહેનતે
જયારે તમે સફળ થશો,
ત્યારે લોકો તમારી સફળતાને
કિસ્મત કહેશે !!

mahamahenate
jayare tame safal thasho,
tyare loko tamari safalatane
kismat kaheshe !!

Gujarati Suvichar

3 years ago

કાલની ચિંતા ના કરશો, જે

કાલની ચિંતા ના કરશો,
જે ભગવાને તમને આજે
સાચવી લીધા છે એ કાલે
પણ સાચવી જ લેશે !!

kalani chinta na karasho,
je bhagavane tamane aje
sachavi lidha chhe e kale
pan sachavi j leshe !!

Gujarati Suvichar

3 years ago

કોણ કહે છે કે માનવ

કોણ કહે છે કે
માનવ થવામાં જ ભલાઈ છે,
મળતા હોય જો શ્રીરામ તો વાનર
થવામાં પણ ભલાઈ છે !!

kon kahe chhe ke
manav thavama j bhalai chhe,
malata hoy jo shree ram to vanar
thavama pan bhalai chhe !!

Gujarati Suvichar

3 years ago

તમને જેના પર વિશ્વાસ છે

તમને જેના પર વિશ્વાસ છે
એના પર ભરોસો કરો,
ભલે એના માટે તમારે એકલા
ઉભા રહેવું પડે !!

tamane jena par vishvas chhe
ena par bharoso karo,
bhale ena mate tamare ekala
ubha rahevu pade !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.