સમય એટલો સરસ પસાર કરો,
સમય એટલો
સરસ પસાર કરો,
કે યાદ કરો ત્યારે ખુશી
થાય અફસોસ નહીં !!
samay etalo
saras pasar karo,
ke yad karo tyare khushi
thay afasos nahi !!
Gujarati Suvichar
3 years ago
જીતવા માટેતો જિદ્દ જ જોઈએ,
જીતવા માટેતો
જિદ્દ જ જોઈએ,
બાકી હારવા માટે એક
ડર જ કાફી છે !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
jitava mateto
jidd j joie,
baki harava mate ek
dar j kafi chhe !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Gujarati Suvichar
3 years ago
પોતાના માં-બાપની ગુલામી કરતો માણસ,
પોતાના માં-બાપની
ગુલામી કરતો માણસ,
આખી દુનિયાનો બેતાજ
બાદશાહ હોય છે !!
potana ma-bap ni
gulami karato manas,
aakhi duniyano betaj
badashah hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
શક્તિ અને બુદ્ધિ બંને કરતા,
શક્તિ અને
બુદ્ધિ બંને કરતા,
સમજદારી વધારે
અગત્યની છે !!
sakti ane
buddhi banne karata,
samajadari vadhare
agaty ni chhe !!
Gujarati Suvichar
3 years ago
ઘણા લોકો મીણબત્તી જેવા હોય
ઘણા લોકો
મીણબત્તી જેવા હોય છે,
તેઓ પોતે બળીને બીજાને
પ્રકાશ આપે છે !!
ghana loko
minabatti jeva hoy chhe,
teo pote baline bijane
prakash aape chhe !!
Gujarati Suvichar
3 years ago
પ્રેમ કરવાનું તમારા હાથમાં રાખો,
પ્રેમ કરવાનું
તમારા હાથમાં રાખો,
વેર લેવાનું કુદરત પર
છોડી ડો !!
prem karavanu
tamara hath ma rakho,
ver levanu kudarat par
chhodi do !!
Gujarati Suvichar
3 years ago
જે દાન કરી શકે એ
જે દાન કરી શકે
એ જ ધનના સાચા માલિક છે,
બાકી બધા તો ધનના ચોકીદાર
હોય છે સાહેબ !!
je dan kari shake
e j dhan na sacha malik chhe,
baki badha to dhan na chokidar
hoy chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
યાદ રાખજો જેટલું તમે ઓછું
યાદ રાખજો
જેટલું તમે ઓછું બોલશો,
એટલી જ તમારા શબ્દોની
કિંમત વધુ થશે !!
yad rakhajo
jetalu tame ochhu bolasho,
etali j tamara shabdoni
kimmat vadhu thashe !!
Gujarati Suvichar
3 years ago
ભલે લાખ રૂપિયાની ઘડિયાળ તમારા
ભલે લાખ રૂપિયાની
ઘડિયાળ તમારા હાથમાં હોય,
પણ સમય તો ભગવાનના
હાથમાં જ છે !!
bhale lakh rupiyani
ghadiyal tamara hath ma hoy,
pan samay to bhagavan na
hath ma j chhe !!
Gujarati Suvichar
4 years ago
સફળતાની ચાવી મેળવવી હોય ને
સફળતાની ચાવી
મેળવવી હોય ને સાહેબ,
તો તકલીફના તાળા સાથે લઈને
ફરવાની આદત રાખો !!
safalatani chavi
melavavi hoy ne saheb,
to takalif na tala sathe laine
faravani aadat rakho !!
Gujarati Suvichar
4 years ago
