પસાર થઇ ગયેલા સમયની, અને
પસાર થઇ ગયેલા સમયની,
અને છોડી ગયેલા માણસની
રાહ જોવી એ મૂર્ખતા છે !!
pasar thai gayel samay ni,
ane chhodi gayela manas ni
rah jovi e murkhata chhe !!
Gujarati Suvichar
3 years ago
સમય અને માણસને, બદલાતા વાર
સમય અને માણસને,
બદલાતા વાર નથી લાગતી !!
samay ane manas ne,
badalata var nathi lagati !!
Gujarati Suvichar
3 years ago
"જિંદગી એટલે" ફાટેલા ખીસ્સે ઠસોઠસ
"જિંદગી એટલે"
ફાટેલા ખીસ્સે
ઠસોઠસ ભરેલી પ્રવાહી
અપેક્ષાઓ !!
🌸🌸🌸🌸🌸🌸🌸
"jindagi etale"
fatela khisse
thasothas bhareli pravahi
apekshao !!
🌸🌸🌸🌸🌸🌸🌸
Gujarati Suvichar
3 years ago
મન માં રાખી ને જીવશો
મન માં રાખી
ને જીવશો તો,
મન ભરી ને જીવી
નહી શકો !!
man ma rakhi
ne jivasho to,
man bhari ne jivi
nahi shako !!
Gujarati Suvichar
3 years ago
જેની પાસે શહનશીલતા છે, તે
જેની પાસે
શહનશીલતા છે,
તે ગમે તે વસ્તુ મેળવી
શકે છે !!
jeni pase
shahanashilata chhe,
te game te vastu melavi
shake chhe !!
Gujarati Suvichar
3 years ago
જીવનમાં દરેક વસ્તુ તમને પાઠ
જીવનમાં દરેક વસ્તુ
તમને પાઠ ભણાવી શકે છે,
તમારે ફક્ત શીખવા માટે
તૈયાર રહેવું જોઈએ !!
jivan ma darek vastu
tamane path bhanavi shake chhe,
tamare fakt shikhava mate
taiyar rahevu joie !!
Gujarati Suvichar
3 years ago
પ્રભુ સુખ દે તો એટલું
પ્રભુ સુખ દે
તો એટલું દેજે કે
અભિમાન ના આવી જાય,
અને દુઃખ દે તો એટલું દેજે કે
તારા પરથી વિશ્વાસ
ના ઉઠી જાય !!
prabhu sukh de
to etalu deje ke
abhiman na aavi jay,
ane dukh de to etalu deje ke
tara par thi vishvas
na uthi jay !!
Gujarati Suvichar
3 years ago
દુનિયામાં બધું જ થઇ શકે
દુનિયામાં
બધું જ થઇ શકે છે,
બસ ભગવાન પર
ભરોસો રાખો !!
duniyama
badhu j thai shake chhe,
bas bhagavan par
bharoso rakho !!
Gujarati Suvichar
3 years ago
સમય એટલો સરસ પસાર કરો,
સમય એટલો
સરસ પસાર કરો,
કે યાદ કરો ત્યારે ખુશી
થાય અફસોસ નહીં !!
samay etalo
saras pasar karo,
ke yad karo tyare khushi
thay afasos nahi !!
Gujarati Suvichar
3 years ago
જીતવા માટેતો જિદ્દ જ જોઈએ,
જીતવા માટેતો
જિદ્દ જ જોઈએ,
બાકી હારવા માટે એક
ડર જ કાફી છે !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
jitava mateto
jidd j joie,
baki harava mate ek
dar j kafi chhe !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Gujarati Suvichar
3 years ago