કાર્યની શરૂઆત માટે ભલે ચોઘડિયા

કાર્યની શરૂઆત માટે
ભલે ચોઘડિયા જોવાય છે,
પણ પરિણામ ક્યારેય ચોઘડિયા
જોઇને નથી આવતું !!

kary ni sharuat mate
bhale choghadiya jovay chhe,
pan parinam kyarey choghadiya
joine nathi aavatu !!

Gujarati Suvichar

3 years ago

એવા લોકો માટે પહાડો ચડવાનું

એવા લોકો માટે
પહાડો ચડવાનું છોડી દો,
જે તમારા માટે એક કાંકરી
પણ હલાવતા ના હોય !!

eva loko mate
pahado chadavanu chhodi do,
je tamara mate ek kankari
pan halavata na hoy !!

Gujarati Suvichar

3 years ago

ફક્ત ને ફક્ત મૂર્તિને જ

ફક્ત ને ફક્ત
મૂર્તિને જ જાણ છે,
કે પૂજા કરનાર કેટલા
ઈમાનદાર છે !!

fakt ne fakt
murtine j jan chhe,
ke puj karanar ketala
imanadar chhe !!

Gujarati Suvichar

3 years ago

સમય હંમેશા આગળ વધતો જ

સમય હંમેશા
આગળ વધતો જ જાય છે,
કારણ કે ઘડિયાળના કાંટા
એકબીજાને નડતા નથી !!

samay hammesha
aagal vadhato j jay chhe,
karan ke ghadiyal na kanta
ekabijane nadata nathi !!

Gujarati Suvichar

3 years ago

પૈસા પર કોઈના બાપનું નામ

પૈસા પર કોઈના
બાપનું નામ નથી લખ્યું હોતું,
જે એના માટે મહેનત કરે છે
એ એની પાસે આવે છે !!

pais par koina
bap nu nam nathi lakhyu hotu,
je ena mate mahenat kare chhe
e eni pase aave chhe !!

Gujarati Suvichar

3 years ago

દાન આપતી વખતે હાથમાં શું 

દાન આપતી વખતે
હાથમાં શું  હતું એ નહીં,
પણ દિલમાં શું હતું એ
જોવાનું છે !!

dan aapati vakhate
hath ma shu  hatu e nahi,
pan dil ma shu hatu e
jovanu chhe !!

Gujarati Suvichar

3 years ago

માણસ એ નથી જે ચેહરાથી

માણસ એ નથી
જે ચેહરાથી સુંદર છે,
માણસ તો એ છે જે
વિચારોથી સુંદર છે !!

manas e nathi
je cheharathi sundar chhe,
manas to e chhe je
vicharothi sundar chhe !!

Gujarati Suvichar

3 years ago

કોઈનું ખરાબ એટલું જ કરો,

કોઈનું ખરાબ એટલું જ કરો,
જયારે પોતાના ઉપર આવે
તો સહન કરી શકો !!

koinu kharab etalu j karo,
jayare potana upar aave
to sahan kari shako !!

Gujarati Suvichar

3 years ago

આળસુ માણસ જિંદગીમાં, ક્યારેય સફળ

આળસુ
માણસ જિંદગીમાં,
ક્યારેય સફળ ના
થઇ શકે !!

alasu
manas jindagima,
kyarey safal na
thai shake !!

Gujarati Suvichar

3 years ago

આપણા વિચાર, બીજાને વિચારતા કરી

આપણા વિચાર,
બીજાને વિચારતા કરી દે
એવા હોવા જોઈએ !!

aapana vichar,
bijane vicharata kari de
eva hova joie !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.