ઠેશ તો દરેક રસ્તામાં વાગશે,
ઠેશ તો
દરેક રસ્તામાં વાગશે,
નક્કી આપણે કરવાનું છે
કે હવે પડવું નથી !!
thesh to
darek rastama vagashe,
nakki aapane karavanu chhe
ke have padavu nathi !!
Gujarati Suvichar
3 years ago
દીવાને વંદન એટલા માટે કરવામાં
દીવાને વંદન એટલા
માટે કરવામાં આવે છે,
એ બીજા માટે બળે છે
બીજાને જોઇને નહીં !!
divane vandan etala
mate karavama aave chhe,
e bija mate bale chhe
bijane joine nahi !!
Gujarati Suvichar
3 years ago
ખોટું બહુ વિચાર્યા ના કરો
ખોટું બહુ વિચાર્યા
ના કરો સાહેબ,
નસીબમાં લખ્યું હશે
એ જ થશે !!
khotu bahu vicharya
na karo saheb,
nasib ma lakhyu hashe
e j thashe !!
Gujarati Suvichar
3 years ago
જે આપણી સામે બીજાની નિંદા
જે આપણી સામે
બીજાની નિંદા કરતો હોય,
એ બીજા સામે આપણી
પણ નિંદા કરશે !!
je aapani same
bij ni ninda karato hoy,
e bija same aapani
pan ninda karashe !!
Gujarati Suvichar
3 years ago
લાયક થવું હોય તો જ
લાયક થવું હોય તો
જ પ્રયત્નો કરવા પડે,
બાકી ઉંમરલાયક તો
ખટલામાં પડ્યા પડ્યા
પણ થઈ જવાય !!
layak thavu hoy to
j prayatno karava pade,
baki ummaralayak to
khatalama padya padya
pan thai javay !!
Gujarati Suvichar
3 years ago
આંસુ પાડશો તો દયા મળશે,
આંસુ પાડશો
તો દયા મળશે,
પણ પરસેવો પાડશો
તો પરિણામ મળશે !!
aansu padasho
to daya malashe,
pan parasevo padasho
to parinam malashe !!
Gujarati Suvichar
3 years ago
સિંહ હોય કે હરણ, ભાગવું
સિંહ હોય કે હરણ,
ભાગવું તો બધાને પડે છે !!
sinh hoy ke haran,
bhagavu to badhane pade chhe !!
Gujarati Suvichar
3 years ago
નવરા બેસવું, પણ નબળા સાથે
નવરા બેસવું,
પણ નબળા સાથે
ના બેસવું !!
navara besavu,
pan nabala sathe
na besavu !!
Gujarati Suvichar
3 years ago
કાલની ચિંતા ના કરશો, જે
કાલની ચિંતા ના કરશો,
જે ભગવાને તમને આજે
સાચવી લીધા છે એ કાલે
પણ સાચવી જ લેશે !!
kalani chinta na karasho,
je bhagavane tamane aaje
sachavi lidha chhe e kale
pan sachavi j leshe !!
Gujarati Suvichar
3 years ago
લાગણી એમ જ ન બંધાય...
લાગણી એમ જ ન બંધાય...
માત્ર સામેવાળા માં જ નહીં
આપણામાં પણ પાત્રતા જોઈએ !!
lagani em j na bandhay...
matr samevala ma j nahi
aapanama pan patrata joie !!
Gujarati Suvichar
3 years ago