સફળતાના રસ્તામાં હાથ પકડવા વાળા

સફળતાના રસ્તામાં
હાથ પકડવા વાળા ઓછા,
અને પગ ખેંચવા વાળા
વધારે મળશે સાહેબ !!

safalatana rastama
hath pakadava vala ochha,
ane pag khenchava vala
vadhare malashe saheb !!

Gujarati Suvichar

3 years ago

બેશક મૈત્રી કરો, પણ ક્યારેય

બેશક મૈત્રી કરો,
પણ ક્યારેય કોઈ મિત્રને
આદત ના બનાવો !!

beshak maitri karo,
pan kyarey koi mitrane
aadat na banavo !!

Gujarati Suvichar

3 years ago

કોઈની જિંદગી બગાડી પોતાની જિંદગી

કોઈની જિંદગી બગાડી
પોતાની જિંદગી સુધારવી,
તેની સજા આજે નહીં તો
કાલે જરૂર મળે છે !!

koini jindagi bagadi
potani jindagi sudharavi,
teni saja aaje nahi to
kale jarur male chhe !!

Gujarati Suvichar

3 years ago

જે વ્યક્તિને આંખો ઓળખતા આવડતું

જે વ્યક્તિને આંખો
ઓળખતા આવડતું હોય,
એને ક્યારેય શબ્દોથી બેવકૂફ
ના બનાવી શકાય !!

je vyaktine aankho
olakhata avadatu hoy,
ene kyarey shabdothi bevakuf
na banavi shakay !!

Gujarati Suvichar

3 years ago

જે લોકોને પ્રયાસ જ નથી

જે લોકોને
પ્રયાસ જ નથી કરવો,
એ લોકોને બધી સમસ્યા
મોટી જ લાગે છે !!

je lokone
prayas j nathi karavo,
e lokone badhi samasya
moti j lage chhe !!

Gujarati Suvichar

3 years ago

દુવાઓ જમા કરવા લાગી જાવ

દુવાઓ જમા
કરવા લાગી જાવ સાહેબ,
ખબર પાક્કી જ છે,
રૂપિયા કે રૂપ કાંઈ ભેગું
આવતું નથી !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀

duvao jama
karava lagi jav saheb,
khabar pakki j chhe,
rupiya ke rup kai bhegu
aavatu nathi !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Gujarati Suvichar

3 years ago

એક નાના બાળક ને પૂછ્યું

એક નાના બાળક ને
પૂછ્યું સ્વર્ગ એટલે શું..?
કેટલો મસ્ત જવાબ આપ્યો
એને "મારી મમ્મી નો ખોળો" !!

ek nana balak ne
puchhyu svarg etale shu..?
ketalo mast javab aapyo
ene"mari mummy no kholo" !!

Gujarati Suvichar

3 years ago

જીભ કદાચ "તોતડી" હશે તો

જીભ કદાચ
"તોતડી" હશે તો ચાલશે,
પણ "તોછડી" હશે તો
નહીં ચાલે !!

jibh kadach
"totadi" hashe to chalashe,
pan"tochhadi" hashe to
nahi chale !!

Gujarati Suvichar

3 years ago

જવાનીમાં તમારી ઘણી ભૂલો પરિવારે

જવાનીમાં
તમારી ઘણી ભૂલો
પરિવારે સહન કરી છે,
ઘડપણમાં તેમની થોડી
ભૂલો સહન કરો.

javanima
tamari ghani bhulo
parivare sahan kari chhe,
ghadapan ma temani thodi
bhulo sahan karo.

Gujarati Suvichar

3 years ago

કડવું સત્ય બોલી દેવા વાળા

કડવું સત્ય
બોલી દેવા વાળા લોકો,
ખોટો દિલાસો આપવા વાળા
લોકો કરતા ઘણા સારા હોય છે !!

kadavu saty
boli deva vala loko,
khoto dilaso aapava vala
loko karata ghana sara hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.