માન હંમેશા સમયનું હોય છે,
માન હંમેશા
સમયનું હોય છે,
પરંતુ વ્યક્તિ પોતાનું
સમજી બેસે છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
man hammesha
samay nu hoy chhe,
parantu vyakti potanu
samaji bese chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
જે છે તેનો આનંદ લેવો
જે છે તેનો
આનંદ લેવો હોય,
તો જે નથી તેની
ચિંતા છોડી દો !!
je chhe teno
aanand levo hoy,
to je nathi teni
chinta chhodi do !!
Gujarati Suvichar
3 years ago
જે કરશો એ જ પાછું
જે કરશો એ જ
પાછું મળશે સાહેબ,
બાવળ વાવીને તમે કેરીની
આશા ના રાખી શકો !!
je karasho e j
pachhu malashe saheb,
baval vavine tame kerini
aasha na rakhi shako !!
Gujarati Suvichar
3 years ago
ક્યારેય આ ત્રણને તમારા પર
ક્યારેય આ ત્રણને તમારા
પર હાવી ન થવા દો,
લોકો, પૈસા અને
ભૂતકાળના અનુભવો !!
kyarey aa tran ne tamara
par havi na thava do,
loko, paisa ane
bhutakal na anubhavo !!
Gujarati Suvichar
3 years ago
વિશ્વાસ જીતવાની વસ્તુ છે, તોડવાની
વિશ્વાસ
જીતવાની વસ્તુ છે,
તોડવાની નહીં સાહેબ !!
vishvas
jitavani vastu chhe,
todavani nahi saheb !!
Gujarati Suvichar
3 years ago
પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત
પોતાની પ્રગતિ
પાછળ એટલા વ્યસ્ત રહો,
કે બીજાની નબળાઈઓ
જોવાનો સમય જ ના રહે !!
potani pragati
pachhal etala vyast raho,
ke bijani nabalaio
jovano samay j na rahe !!
Gujarati Suvichar
3 years ago
જેટલું જતું હોય એટલું જવા
જેટલું જતું હોય
એટલું જવા દો,
અને બાકી રહે
એમાં રાજ કરો !!
jetalu jatu hoy
etalu java do,
ane baki rahe
ema raj karo !!
Gujarati Suvichar
3 years ago
શબ્દો અમુક સમયે સાથ ના
શબ્દો અમુક
સમયે સાથ ના આપે,
પણ આંખો બધું કહી
જ દેતી હોય છે !!
sabdo amuk
samaye sath na aape,
pan aankho badhu kahi
j deti hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
દુઃખને પોતાનો ગુરુ માની લો,
દુઃખને
પોતાનો ગુરુ માની લો,
સુખ તમારી પાસે ભણવા
આવશે !!
dukh ne
potano guru mani lo,
sukh tamari pase bhanava
aavashe !!
Gujarati Suvichar
3 years ago
હાથ ભલે ખાલી હોય એ
હાથ ભલે
ખાલી હોય એ ઈશ્વર,
હૃદય છલોછલ ભરેલું રાખજે !!
hath bhale
khali hoy e isvar,
raday chhalochhal bharelu rakhaje !!
Gujarati Suvichar
3 years ago
