ક્યારેક ક્યારેક હારવું પણ ખુબ
ક્યારેક ક્યારેક હારવું
પણ ખુબ જરૂરી છે,
તેનાથી અભિમાન
નિયંત્રણમાં રહે છે !!
kyarek kyarek haravu
pan khub jaruri chhe,
tenathi abhiman
niyantran ma rahe chhe !!
Gujarati Suvichar
3 years ago
ખરાબ કર્મો કરવા ના હોય
ખરાબ કર્મો કરવા
ના હોય પણ થઇ જાય છે,
એમ સારા કર્મો થઇ ના જાય
એ કરવા પડે છે !!
kharab karmo karava
na hoy pan thai jay chhe,
em sara karmo thai na jay
e karava pade chhe !!
Gujarati Suvichar
3 years ago
દુઃખ જ્યારે તેની ચરમ સીમા
દુઃખ જ્યારે તેની
ચરમ સીમા પર હોય,
ત્યારે સમજી લેવું કે સુખ
હવે નજીકમાં જ છે !!
dukh jyare teni
charam sima par hoy,
tyare samaji levu ke sukh
have najik ma j chhe !!
Gujarati Suvichar
3 years ago
જો તમે સર્જનહારને ઈશ્વર માનો
જો તમે સર્જનહારને
ઈશ્વર માનો છો,
તો સાહેબ, સ્ત્રી પણ
જન્મ આપે છે !!
jo tame sarjanahar ne
ishvar mano chho,
to saheb, stri pan
janm aape chhe !!
Gujarati Suvichar
3 years ago
મહેનત કંઇક એવી કરો, કે
મહેનત કંઇક એવી કરો,
કે સપના મજબુર બની જાય
સાચા પડવા માટે !!
mahenat kaik evi karo,
ke sapana majabur bani jay
sacha padava mate !!
Gujarati Suvichar
3 years ago
સાચો માણસ ક્રોધી હોઈ શકે,
સાચો માણસ ક્રોધી હોઈ શકે,
પણ કપટી ક્યારેય નહીં !!
sacho manas krodhi hoi shake,
pan kapati kyarey nahi !!
Gujarati Suvichar
3 years ago
વિશ્વાસ ક્યારેય ખોટો નથી હોતો,
વિશ્વાસ ક્યારેય
ખોટો નથી હોતો,
બસ ખોટી જગ્યાએ
હોય છે !!
vishvas kyarey
khoto nathi hoto,
bas khoti jagyae
hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
હોંશિયાર માણસથી ભૂલ થાય એવું
હોંશિયાર માણસથી
ભૂલ થાય એવું ક્યારેક જ બને છે,
પણ ભૂલોથી માણસ હોંશિયાર થાય
એવું કાયમ બને છે !!
honshiyar manas thi
bhul thay evu kyarek j bane chhe,
pan bhulothi manas honshiyar thay
evu kayam bane chhe !!
Gujarati Suvichar
3 years ago
માન હંમેશા સમયનું હોય છે,
માન હંમેશા
સમયનું હોય છે,
પરંતુ વ્યક્તિ પોતાનું
સમજી બેસે છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
man hammesha
samay nu hoy chhe,
parantu vyakti potanu
samaji bese chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
જે છે તેનો આનંદ લેવો
જે છે તેનો
આનંદ લેવો હોય,
તો જે નથી તેની
ચિંતા છોડી દો !!
je chhe teno
aanand levo hoy,
to je nathi teni
chinta chhodi do !!
Gujarati Suvichar
3 years ago