જીતવાનું તો ક્યારેક જ હોય

જીતવાનું તો
ક્યારેક જ હોય છે,
પણ શીખવાનું દરેક
વખતે હોય છે.

jitavanu to
kyarek j hoy chhe,
pan shikhavanu darek
vakhate hoy chhe.

Gujarati Suvichar

3 years ago

જો દાન જ કરવું હોય

જો દાન જ કરવું હોય તો
ભૂખ્યા માટે કંઈક ખાવાનું કરજો,
મંદિર માં ભગવાનને ભૂખ
નથી લાગતી !!

jo dan j karavu hoy to
bhukhya mate kaik khavanu karajo,
mandir ma bhagavan ne bhukh
nathi lagati !!

Gujarati Suvichar

3 years ago

વિચારો ગમે તેટલા જાગૃત અને

વિચારો ગમે તેટલા
જાગૃત અને ઊંચા હોય,
પણ જ્યાં સુધી તેનો અમલ
ના થાય ત્યાં સુધી
તેની કોઈ કિંમત નથી !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

vicharo game tetala
jagrut ane uncha hoy,
pan jya sudhi teno amal
na thay tya sudhi
teni koi kimmat nathi !!
💐🌺🙏shubh savar🙏🌺💐

Gujarati Suvichar

3 years ago

ભગવાનને બધા માને છે, પરંતુ

ભગવાનને બધા માને છે,
પરંતુ ભગવાનનું કોઈ
નથી માનતા !!

bhagavan ne badha mane chhe,
parantu bhagavan nu koi
nathi manata !!

Gujarati Suvichar

3 years ago

જીવનમાં ઉપર જવા માટે નિસરણીની

જીવનમાં ઉપર જવા માટે
નિસરણીની નહિ પણ,
સારી વિચારસરણીની
જરૂર હોય છે !!
🍀🍀🍀🍀🍀🍀🍀

jivan ma upar java mate
nisaranini nahi pan,
sari vicharasaranini
jarur hoy chhe !!
🍀🍀🍀🍀🍀🍀🍀

Gujarati Suvichar

3 years ago

જીવનની અમુલ્ય મિલકત માણસ ત્યારે

જીવનની અમુલ્ય મિલકત
માણસ ત્યારે જ ગુમાવી દે છે,
જયારે તેઓ અસત્યની સાથે
સમાધાન કરી લે છે !!

jivan ni amuly milakat
manas tyare j gumavi de chhe,
jayare teo asaty ni sathe
samadhan kari le chhe !!

Gujarati Suvichar

3 years ago

જો તમે કંઇક વિચારી શકો

જો તમે કંઇક
વિચારી શકો છો,
તો વિશ્વાસ રાખો
તમે એ કરી પણ
શકો છો !!

jo tame kaik
vichari shako chho,
to vishvas rakho
tame e kari pan
shako chho !!

Gujarati Suvichar

3 years ago

પોતાના પર ચીંધાયેલી આંગળીનો જવાબ

પોતાના પર
ચીંધાયેલી આંગળીનો
જવાબ આપવો જરૂરી છે,
પણ દરેક સમયે નહીં
શ્રેષ્ઠ સમયે !!

potana par
chindhayeli angalino
javab aapavo jaruri chhe,
pan darek samaye nahi
shreshth samaye !!

Gujarati Suvichar

3 years ago

રંગ સારો ના હોય તો

રંગ સારો
ના હોય તો ચાલશે,
બસ સંગ સારો હોવો
જોઈએ !!

rang saro
na hoy to chalashe,
bas sang saro hovo
joie !!

Gujarati Suvichar

3 years ago

રાહ જોતા શીખી લેજો સાહેબ,

રાહ જોતા
શીખી લેજો સાહેબ,
કેમ કે આ ખરાબ સમયનો
પણ એક ખરાબ સમય
જરૂર આવે છે !!

rah jota
shikhi lejo saheb,
kem ke kharab samay no
pan ek kharab samay
jarur aave chhe !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.