ઈજ્જત અને સમ્માન એ લોકોનું

ઈજ્જત અને સમ્માન
એ લોકોનું જ કરવાનું સાહેબ,
જે લોકો પાસેથી પાછું મળવાની
ઉમ્મીદ હોય !!

ijjat ane samman
e lokonu j karavanu saheb,
je loko pasethi pachhu malavani
ummid hoy !!

Gujarati Suvichar

3 years ago

સત્યની ભૂખ બધા લોકોને હોય

સત્યની ભૂખ
બધા લોકોને હોય છે,
પરંતુ સત્ય પીરસવામાં આવે
ત્યારે બહુ ઓછા લોકોને તેનો
સ્વાદ પસંદ આવે છે !!

saty ni bhukh
badha lokone hoy chhe,
parantu saty pirasavama aave
tyare bahu ochha lokone teno
svad pasand aave chhe !!

Gujarati Suvichar

3 years ago

ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન

ઘડિયાળના કાંટાની જેમ
ભાગતું જીવન જીવશો,
તો સાચી ખુશીનો અનુભવ
ક્યારેય નહીં થાય !!

ghadiyal na kantani jem
bhagatu jivan jivasho,
to sachi khushino anubhav
kyarey nahi thay !!

Gujarati Suvichar

3 years ago

મોટી મોટી સ્કુલમાં પણ એવા

મોટી મોટી સ્કુલમાં પણ
એવા સંસ્કાર નહીં મળે,
જે સંસ્કાર ઘરના પ્રેમાળ
વાતાવરણમાં મળશે !!

moti moti school ma pan
eva sanskar nahi male,
je sanskar ghar na premal
vatavaran ma malashe !!

Gujarati Suvichar

3 years ago

લંકાના રાવણ કરતા વધુ ભયંકર

લંકાના રાવણ
કરતા વધુ ભયંકર છે
શંકાનો રાવણ,
જે સમજણનું જ
હરણ કરી જાય છે !!

lankana ravan
karata vadhu bhayankar chhe
shankano ravan,
je samajan nu j
haran kari jay chhe !!

Gujarati Suvichar

3 years ago

ખોટા સમયે ખરો આવે વિચાર,

ખોટા સમયે
ખરો આવે વિચાર,
બસ એ જ આપણા
માટે છે સુવિચાર !!

khota samaye
kharo aave vichar,
bas e j aapana
mate chhe suvichar !!

Gujarati Suvichar

3 years ago

અશક્યને શક્ય કરવા માટે, વિશ્વાસની

અશક્યને
શક્ય કરવા માટે,
વિશ્વાસની જરૂર હોય છે
હિંમતની નહીં !!

ashaky ne
shaky karava mate,
vishvas ni jarur hoy chhe
himmat ni nahi !!

Gujarati Suvichar

3 years ago

બસ મહેનત કરતા રહો સાહેબ,

બસ મહેનત
કરતા રહો સાહેબ,
એક દિવસ વાસ્તવિકતા
તમારા સપનાઓ કરતા
પણ સુંદર હશે !!

bas mahenat
karata raho saheb,
ek divas vastavikata
tamara sapanao karata
pan sundar hashe !!

Gujarati Suvichar

3 years ago

તમારા લીધે કોઈના એકાંતમાં ખરતા

તમારા લીધે કોઈના
એકાંતમાં ખરતા આંસુ,
તમારા જીવનની સૌથી
મોટી નિષ્ફળતા છે !!

tamara lidhe koina
ekant ma kharata aansu,
tamara jivan ni sauthi
moti nishfalata chhe !!

Gujarati Suvichar

3 years ago

"વચન" એક પણ કાનામાત્ર વગરનો

"વચન" એક પણ
કાનામાત્ર વગરનો શબ્દ,
તાકાત આખી બારાખડી
કરતા વધુ !!

"vachan" ek pan
kanamatr vagar no shabd,
takat aakhi barakhadi
karat vadhu !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.