કામમાં ઈશ્વરનો સાથ જરૂર માંગો,

કામમાં ઈશ્વરનો
સાથ જરૂર માંગો,
પણ ઈશ્વર કામ કરી
આપે એવું ના માંગો !!

kam ma isvar no
sath jarur mango,
pan isvar kam kari
aape evu na mango !!

Gujarati Suvichar

3 years ago

આપણા જીવનમાં આવતા ભયાનક વળાંકો,

આપણા જીવનમાં
આવતા ભયાનક વળાંકો,
ક્યારેક નવા રસ્તા ખુલવાની
માસ્ટર કી સાબિત થાય છે !!

aapana jivan ma
aavata bhayanak valanko,
kyarek nava rasta khulavani
master key sabit thay chhe !!

Gujarati Suvichar

3 years ago

ખોટું અભિમાન શું કરવું સાહેબ,

ખોટું અભિમાન
શું કરવું સાહેબ,
કેમ કે ક્યારેક તો એકાદ
ધબકારો આપણે ચુકી
જ જવાના છીએ !!

khotu abhiman
shu karavu saheb,
kem ke kyarek to ekad
dhabakaro aapane chuki
j javana chhie !!

Gujarati Suvichar

3 years ago

આ દુનિયા ની સૌથી મોટી

આ દુનિયા ની
સૌથી મોટી તકલીફ એ છે,
કે લોકો સાચું મનમાં બોલે છે,
અને ખોટું બુમો પાડી
ને બોલે છે !!

aa duniya ni
sauthi moti takalif e chhe,
ke loko sachu man ma bole chhe,
ane khotu bumo padi
ne bole chhe !!

Gujarati Suvichar

3 years ago

તમારા ભૂતકાળને બેશક ભૂલી જાઓ

તમારા ભૂતકાળને
બેશક ભૂલી જાઓ તમે,
પણ ત્યારે બનેલું બીજીવાર
ના બને એનું ધ્યાન રાખજો !!

tamara bhutakal ne
beshak bhuli jao tame,
pan tyare banelu bijivar
na bane enu dhyan rakhajo !!

Gujarati Suvichar

3 years ago

ક્યાં સુધી પકડી રાખવું અને

ક્યાં સુધી પકડી રાખવું
અને ક્યારે છોડી દેવું
એટલી સમજ જેનામાં હોય,
એ માણસ પોતાનું સમ્માન
હંમેશા માટે જાળવી શકે છે !!

kya sudhi pakadi rakhavu
ane kyare chhodi devu
etali samaj jenama hoy,
e manas potanu samman
hammesha mate jalavi shake chhe !!

Gujarati Suvichar

3 years ago

માણસ ભણ્યો કેટલું તે તેના

માણસ ભણ્યો કેટલું તે તેના
સર્ટિફિકેટ પરથી ખબર પડે,
પણ સમજ્યો કેટલું તે સંસ્કાર
પરથી ખબર પડે છે !!

manas bhanyo ketalu te tena
certificate par thi khabar pade,
pan samajyo ketalu te sanskar
par thi khabar pade chhe !!

Gujarati Suvichar

3 years ago

તમારું કર્મ જ તમારી સાચી

તમારું કર્મ જ
તમારી સાચી ઓળખ છે,
બાકી તો એક નામના હજારો
લોકો છે દુનિયામાં !!

tamaru karm j
tamari sachi olakh chhe,
baki to ek nam na hajaro
loko chhe duniyama !!

Gujarati Suvichar

3 years ago

કોઈ પણ કર્મ કરો, બસ

કોઈ પણ કર્મ કરો,
બસ ધ્યાન એટલું રાખજો કે
કુદરત ઓનલાઈન છે !!

koi pan karm karo,
bas dhyan etalu rakhajo ke
kudarat online chhe !!

Gujarati Suvichar

3 years ago

સ્વાભિમાન કદી મરતું નથી, અને

સ્વાભિમાન
કદી મરતું નથી,
અને અભિમાન લાંબુ
જીવતું નથી !!

svabhiman
kadi maratu nathi,
ane abhiman lambu
jivatu nathi !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.