કર્તવ્ય નિભાવવાની તાકાત હોય, તો
કર્તવ્ય
નિભાવવાની તાકાત હોય,
તો જ અધિકાર મેળવવાની
આશા રાખો !!
kartavy
nibhavavani takat hoy,
to j adhikar melavavani
aasha rakho !!
Gujarati Suvichar
2 years ago
દુનિયામાં અગર કોઈ સમયસર આવે
દુનિયામાં
અગર કોઈ સમયસર
આવે તો તે ખુદ "સમય" છે,
પછી તે સારો હોય કે ખરાબ !!
duniyama
agar koi samaysar
aave to te khud"samay" chhe,
pachhi te saro hoy ke kharab !!
Gujarati Suvichar
2 years ago
મર્યાદા રાખવી બહુ જરૂરી છે
મર્યાદા રાખવી
બહુ જરૂરી છે સાહેબ,
પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં,
જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં !!
maryada rakhavi
bahu jaruri chhe saheb,
paisani kami hoy tyare kharchama,
gnan ni kami hoy tyare charch ma !!
Gujarati Suvichar
2 years ago
તમારું નસીબ ચમકતું હોય ત્યારે
તમારું નસીબ ચમકતું હોય
ત્યારે ડાહ્યા માણસો સલાહ
આપતા અચકાય છે,
અને તમારું નસીબ ખરાબ હોય
ત્યારે ગાંડા માણસો પણ
સલાહ આપી જાય છે !!
tamaru nasib chamakatu hoy
tyare dahya manaso salah
aapata achakay chhe,
ane tamaru nasib kharab hoy
tyare ganda manaso pan
salah aapi jay chhe !!
Gujarati Suvichar
2 years ago
ચોખ્ખી ના પાડવી સારી છે,
ચોખ્ખી ના પાડવી સારી છે,
ખોટા વાયદાઓ કરવા કરતા !!
chokhkhi na padavi sari chhe,
khota vayadao karava karata !!
Gujarati Suvichar
2 years ago
સપના સાકાર કરવા માટે કોઈ
સપના સાકાર કરવા માટે
કોઈ જાદુ કામ નથી લાગતું,
એના માટે તો કર્મ જ કરવું પડે !!
sapana sakar karava mate
koi jadu kam nathi lagatu,
ena mate to karm j karavu pade !!
Gujarati Suvichar
2 years ago
કોઈ બીજું નહીં આવે, તમારો
કોઈ બીજું નહીં આવે,
તમારો રસ્તો છે ને તમારે જ
ચાલવું પડશે !!
koi biju nahi aave,
tamaro rasto chhe ne tamare j
chalavu padashe !!
Gujarati Suvichar
2 years ago
કોઈની ભૂલ થાય, તો તક
કોઈની ભૂલ થાય,
તો તક આપો તકલીફ નહીં !!
koini bhul thay,
to tak aapo takalif nahi !!
Gujarati Suvichar
2 years ago
ધર્મ કોઇપણ હોય સારા માણસ
ધર્મ કોઇપણ હોય
સારા માણસ બનો,
કેમ કે હિસાબ તમારા
કર્મનો થશે ધર્મનો નહીં !!
dharm koipan hoy
sara manas bano,
kem ke hisab tamara
karm no thashe dharm no nahi !!
Gujarati Suvichar
2 years ago
નસીબ ઈશ્વરની એવી ચોકલેટ છે,
નસીબ ઈશ્વરની
એવી ચોકલેટ છે,
જેના રેપરને તક
કહેવાય છે !!
nasib ishvar ni
evi chocolate chhe,
jena repar ne tak
kahevay chhe !!
Gujarati Suvichar
2 years ago