ઉપવાસ ભોજનનો જ નહીં, ક્યારેક
ઉપવાસ ભોજનનો જ નહીં,
ક્યારેક ક્યારેક લોકોનો પણ
કરવો જરૂરી હોય છે !!
upavas bhojanano j nahi,
kyarek kyarek lokono pan
karavo jaruri hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે
સિમેન્ટ પણ
એક વસ્તુ શીખવાડે છે,
જોડવા માટે નરમ રહેવું જરૂરી છે
અને જોડાયેલા રહેવા માટે થોડું
કડક બનવું જરૂરી છે !!
cement pan
ek vastu shikhavade chhe,
jodava mate naram rahevu jaruri chhe
ane jodayela raheva mate thodu
kadak banavu jaruri chhe !!
Gujarati Suvichar
1 year ago
બધાનું સન્માન કરો એ તમારા
બધાનું સન્માન કરો
એ તમારા સંસ્કાર છે પરંતુ
પોતાના આત્મસમ્માનની રક્ષા કરવી
એ તમારો અધિકાર છે !!
badhanu sanman karo
e tamara sanskar chhe parantu
potana aatmasammanani raksha karavi
e tamaro adhikar chhe !!
Gujarati Suvichar
1 year ago
સદગુણોની શરૂઆત પોતાનાથી જ કરવી
સદગુણોની શરૂઆત
પોતાનાથી જ કરવી જોઈએ,
જ્યાં સુધી પોતાની આંગળી કંકુવાળી
ના થાય ત્યાં સુધી સામેવાળાને
તિલક ક્યાંથી થાય !!
sadagunoni sharuat
potanathi j karavi joie,
jy sudhi potani angali kankuvali
n thay ty sudhi samevalane
tilak kyanthi thay !!
Gujarati Suvichar
1 year ago
એક કમજોર જયારે જુલમથી તંગ
એક કમજોર જયારે જુલમથી
તંગ આવીને લડવાનું નક્કી કરી લે તો પછી
શક્તિશાળીને પણ તબાહ કરી દે છે !!
ek kamajor jayare julamathi
tang aavine ladavanu nakki kari le to pachhi
shaktishaline pan tabah kari de chhe !!
Gujarati Suvichar
1 year ago
ઘમંડ ભરી વાતો કરીને કોઈનું
ઘમંડ ભરી વાતો કરીને
કોઈનું દિલ ના દુખાવશો કારણ કે
સમય ઘમંડને તોડી નાખે છે અને વાત
કરવા લાયક પણ નથી છોડતો !!
ghamand bhari vato karine
koinu dil na dukhavasho karan ke
samay ghamandane todi nakhe chhe ane vat
karav layak pan nathi chhodato !!
Gujarati Suvichar
1 year ago
ભેગું કરેલું ભોગવી શકાશે કે
ભેગું કરેલું ભોગવી શકાશે
કે કેમ એ તો ખબર નથી પણ
ભેગું કરવા માટે જે કર્મ કર્યા છે
એ તો ભોગવવા જ પડશે !!
bhegu karelu bhogavi shakashe
ke kem e to khabar nathi pan
bhegu karava mate je karm karya chhe
e to bhogavava j padashe !!
Gujarati Suvichar
1 year ago
ધીરજની એક સીમા હોય છે,
ધીરજની એક સીમા હોય છે,
જો હદથી વધારે થઇ જાય તો પછી
એ કાયરતા ગણાય છે !!
dhirajani ek sima hoy chhe,
jo hadathi vadhare thai jay to pachhi
e kayarat ganay chhe !!
Gujarati Suvichar
1 year ago
SMART બનો મિત્રો, તમારા પ્રયત્નોની
SMART બનો મિત્રો,
તમારા પ્રયત્નોની કોઈને પરવા નથી,
લોકો માત્ર પરિણામ જોવે છે !!
smart bano mitro,
tamar prayatnoni koine parav nathi,
loko matra parinam jove chhe !!
Gujarati Suvichar
1 year ago
સફળતા મેળવવા માટે માત્ર HARD
સફળતા મેળવવા માટે
માત્ર HARD WORK જ નહીં
SMART WORK પણ જરૂરી છે !!
safalata melavava mate
matra hard work j nahi
smart work pan jaruri chhe !!
Gujarati Suvichar
1 year ago