વડલાની જેમ તાપ સહન કરી,
વડલાની જેમ
તાપ સહન કરી,
પરીવાર ને છાંયડો આપતુ
પાત્ર એટલે પિતા !!
vadalani jem
tap sahan kari,
parivar ne chanyado aapatu
patr etale pita !!
Gujarati Suvichar
3 years ago
આગથી કે બોમ્બ બ્લાસ્ટથી જેટલા
આગથી કે
બોમ્બ બ્લાસ્ટથી
જેટલા ઘર નથી ફૂંકાયા,
એટલા ઘર કાન ફૂંકવાથી
ફૂંકાયા છે !!
aagathi ke
bomb blast thi
jetala ghar nathi funkaya,
etala ghar kan funkavathi
funkaya chhe !!
Gujarati Suvichar
3 years ago
ઉપદેશ અર્જુનને અપાય, બાકી કંસને
ઉપદેશ
અર્જુનને અપાય,
બાકી કંસને તો
મારવો જ પડે !!
upadesh
arjun ne apay,
baki kans ne to
maravo j pade !!
Gujarati Suvichar
3 years ago
તમે "કેવા વ્યસ્ત છો" એના
તમે "કેવા વ્યસ્ત છો"
એના કરતાં,
તમે "શેમાં વ્યસ્ત છો"
એ મહત્વનું છે !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
tame"keva vyast chho"
ena karata,
tame"shema vyast chho"
e mahatvanu chhe !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Gujarati Suvichar
3 years ago
એ ગુના જે તમે એકલામાં
એ ગુના જે
તમે એકલામાં કરો છો,
એના સાક્ષી ભગવાન
પોતે હોય છે !!
e guna je
tame ekalama karo chho,
ena sakshi bhagavan
pote hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
અડધા દુઃખ ખોટા લોકો પાસેથી
અડધા દુઃખ
ખોટા લોકો પાસેથી
આશા રાખવાથી થાય છે,
અને બાકીના અડધા
સાચા લોકો પર શંકા કરવાથી !!
adadha dukh
khota loko pasethi
aasha rakhavathi thay chhe,
ane bakina adadha
sacha loko par shanka karavathi !!
Gujarati Suvichar
3 years ago
બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા હળીમળીને
બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા
હળીમળીને સાથે રહેવાની છે,
બાકી છુટા પડવાની કળા તો
દરેક પાસે હોય જ છે !!
badhi kalaoma sreshth kala
halimaline sathe rahevani chhe,
baki chhuta padavani kala to
darek pase hoy j chhe !!
Gujarati Suvichar
3 years ago
સમય સમયને માન છે સાહેબ,
સમય સમયને માન છે સાહેબ,
જેણે એક દિવસ રણ છોડ્યું હતું,
એણે જ રણમાં હાહાકાર
મચાવ્યો હતો !!
samay samay ne man chhe saheb,
jene ek divas ran chhodyu hatu,
ene j ran ma hahakar
machavyo hato !!
Gujarati Suvichar
3 years ago
બહુ ખુશી મળશે સાહેબ, બસ
બહુ ખુશી મળશે સાહેબ,
બસ એકવાર કોઈની મદદ
કરી તો જુઓ !!
bahu khushi malashe saheb,
bas ekavar koini madad
kari to juo !!
Gujarati Suvichar
3 years ago
રોટલો કેમ રળવો એ નહીં
રોટલો કેમ
રળવો એ નહીં પણ,
કોળીયાને મીઠો કેમ બનાવવો
તેનું નામ કેળવણી !!
rotalo kem
ralavo e nahi pan,
koliyane mitho kem banavavo
tenu nam kelavani !!
Gujarati Suvichar
3 years ago
