જેની ગતિ અને મતિ અર્જુન
જેની ગતિ અને
મતિ અર્જુન જેવી છે,
એનો રથ આજે પણ
કૃષ્ણ જ ચલાવે છે !!
jeni gati ane
mati arjun jevi chhe,
eno rath aaje pan
krushn j chalave chhe !!
Gujarati Suvichar
3 years ago
ધીરજ રાખ દોસ્ત, જીવનમાં કેટલીક
ધીરજ રાખ દોસ્ત,
જીવનમાં કેટલીક પરીક્ષાઓ
લાંબી ચાલતી હોય છે !!
dhiraj rakh dost,
jivan ma ketalik parikshao
lambi chalati hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
કલમ પણ કમાલ છે સાહેબ,
કલમ પણ
કમાલ છે સાહેબ,
પોતે ખાલી થઈને બીજાની
જિંદગી લખે છે !!
kalam pan
kamal chhe saheb,
pote khali thaine bijani
jindagi lakhe chhe !!
Gujarati Suvichar
3 years ago
બસ હળવાશથી કહેજો, તો કોઈ
બસ હળવાશથી કહેજો,
તો કોઈ જોડે કડવાશ
નહીં થાય !!
bas halavash thi kahejo,
to koi jode kadavash
nahi thay !!
Gujarati Suvichar
3 years ago
આજકાલ લોકો પરિશ્રમને નહીં, પરંતુ
આજકાલ લોકો
પરિશ્રમને નહીં,
પરંતુ ફક્ત પરિણામને
જ માન આપે છે !!
aajakal loko
parisram ne nahi,
parantu fakt parinam ne
j man aape chhe !!
Gujarati Suvichar
3 years ago
લોકો માટે તમે ત્યાં સુધી
લોકો માટે તમે
ત્યાં સુધી જ સારા છો,
જ્યાં સુધી તમે તેમની
અપેક્ષાઓ પૂરી કરશો.
loko mate tame
tya sudhi j sara chho,
jya sudhi tame temani
apekshao puri karasho.
Gujarati Suvichar
3 years ago
ખુલાસો એ વ્યક્તિને જ અપાય,
ખુલાસો એ
વ્યક્તિને જ અપાય,
જેની શ્રવણશક્તિ અને
સમજણશક્તિ બંને
મજબુત હોય !!
khulaso e
vyaktine j apay,
jeni sravanshakti ane
samajanshakti banne
majabut hoy !!
Gujarati Suvichar
3 years ago
પુણ્ય છપ્પર ફાડીને કદાચ ના
પુણ્ય છપ્પર ફાડીને
કદાચ ના આપે,
પણ પાપ થપ્પડ મારીને
લે છે જરૂર !!
puny chhappar fadine
kadach na aape,
pan pap thappad marine
le chhe jarur !!
Gujarati Suvichar
3 years ago
ઘણી ભૂલને માફ કરી દેવી,
ઘણી ભૂલને માફ કરી દેવી,
એ જ આપણી મોટી ભૂલ
હોય છે સાહેબ !!
ghani bhul ne maf kari devi,
e j aapani moti bhul
hoy chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
કિનારે ઉભા રહી પાણી જોવાથી,
કિનારે ઉભા
રહી પાણી જોવાથી,
ક્યારેય નદી પાર નહીં
થાય દોસ્ત !!
kinare ubha
rahi pani jovathi,
kyarey nadi par nahi
thay dost !!
Gujarati Suvichar
3 years ago
