કંઈ જ ના બોલવું એ

કંઈ જ ના
બોલવું એ હાર નથી,
એ સમજણ પણ હોઈ
શકે સાહેબ !!

kai j na
bolavu e har nathi,
e samajan pan hoi
shake saheb !!

Gujarati Suvichar

3 years ago

ભૂલ અને ભગવાન સ્વીકારો તો

ભૂલ અને ભગવાન
સ્વીકારો તો દેખાય જ,
પણ જેને માનવું જ ના હોય
એના માટે વ્યર્થ છે !!

bhul ane bhagavan
svikaro to dekhay j,
pan jene manavu j na hoy
ena mate vyarth chhe !!

Gujarati Suvichar

3 years ago

પિતા એ હસ્તી છે, જેના

પિતા એ હસ્તી છે,
જેના પરસેવાના એક
ટીપાંની કિંમત પણ
સંતાન ચૂકવી ન શકે !!

pita e hasti chhe,
jena parasevana ek
tipani kimmat pan
santan cukavi na shake !!

Gujarati Suvichar

3 years ago

ઈશ્વર જયારે આપે છે ત્યારે

ઈશ્વર જયારે આપે છે
ત્યારે સારું આપે છે,
નથી આપતો ત્યારે વધુ સારું
મેળવવાનો રસ્તો આપે છે,
પણ જયારે રાહ જોવડાવે ત્યારે
સૌથી ઉત્તમ ફળ આપે છે !!

ishvar jayare aape chhe
tyare saru aape chhe,
nathi aapato tyare vadhu saru
melavavano rasto aape chhe,
pan jayare rah jovadave tyare
sauthi uttam fal aape chhe !!

Gujarati Suvichar

3 years ago

તમારામાં સંચાલનની આવડત જોઈએ, બાકી

તમારામાં સંચાલનની
આવડત જોઈએ,
બાકી ભણેલા તો ભાડે
મળે છે સાહેબ !!

tamar ma sanchalan ni
aavadat joie,
baki bhanela to bhade
male chhe saheb !!

Gujarati Suvichar

3 years ago

ભગવાનને ના મંદિરમાં શોધતા કે

ભગવાનને ના મંદિરમાં
શોધતા કે ના મસ્જીદમાં,
જો એ તમારા હૃદયમાં
નથી તો ક્યાંય નથી !!

bhagavan ne na mandir ma
shodhata ke na masjid ma,
jo e tamara raday ma
nathi to kyany nathi !!

Gujarati Suvichar

3 years ago

સફળ થવું હોય તો રસ્તો

સફળ થવું હોય
તો રસ્તો શોધો,
બહાના શોધવાનું
રહેવા દો !!

safal thavu hoy
to rasto shodho,
bahana shodhava nu
raheva do !!

Gujarati Suvichar

3 years ago

આજનો દરેક સંઘર્ષ એ, આવતીકાલની

આજનો દરેક સંઘર્ષ એ,
આવતીકાલની સિદ્ધિનું
કારણ છે !!

aajano darek sangharsh e,
aavatikal ni siddhinu
karan chhe !!

Gujarati Suvichar

3 years ago

એટલો પણ કોઈ પર વિશ્વાસ

એટલો પણ
કોઈ પર વિશ્વાસ ના કરો,
કે એને એમ થઇ જાય કે
આ તો સાવ મુર્ખ છે !!

etalo pan
koi par vishvas na karo,
ke ene em thai jay ke
aa to sav murkh chhe !!

Gujarati Suvichar

3 years ago

જયારે બધા રસ્તા બંધ થઇ

જયારે બધા
રસ્તા બંધ થઇ જશે,
ત્યારે ઉપરવાળો કોઈ એવો
રસ્તો બતાવશે જેના વિશે કોઈ
જાણતું પણ ના હોય !!

jayare badha
rasta bandh thai jashe,
tyare uparavalo koi evo
rasto batavashe jena vishe koi
janatu pan na hoy !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.