વિચાર એવા રાખો કે, તમારા
વિચાર એવા રાખો કે,
તમારા વિચાર ઉપર પણ
કોઈએ વિચાર કરવો પડે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
vichar eva rakho ke,
tamara vichar upar pan
koie vichar karavo pade !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
સમય ભલે દેખાતો નથી, પણ
સમય ભલે
દેખાતો નથી,
પણ દેખાડી
ઘણું દે છે !!
samay bhale
dekhato nathi,
pan dekhadi
ghanu de chhe !!
Gujarati Suvichar
3 years ago
તમે કેટલા ધનવાન છો તે
તમે કેટલા
ધનવાન છો તે જાણવું હોય
તો એવી વસ્તુઓ ગણવા માંડો,
જે ધનથી ખરીદી નથી શકાતી
અને તમારી પાસે છે !!
tame ketala
dhanavan chho te janavu hoy
to evi vastuo ganava mando,
je dhan thi kharidi nathi shakati
ane tamari pase chhe !!
Gujarati Suvichar
3 years ago
અંધારી રાત માત્ર એના માટે
અંધારી રાત
માત્ર એના માટે હોય છે,
જેને મહેનતની મીણબત્તી
જલાવતા નથી આવડતું !!
andhari rat
matr ena mate hoy chhe,
jene mahenat ni minabatti
jalavata nathi aavadatu !!
Gujarati Suvichar
3 years ago
ભૂલ અને ભગવાન, માનો તો
ભૂલ અને ભગવાન,
માનો તો જ દેખાય !!
bhul ane bhagavan,
mano to j dekhay !!
Gujarati Suvichar
3 years ago
સપના સાકાર કરવા કોઈ જાદુ
સપના સાકાર કરવા
કોઈ જાદુ કામ નથી લાગતું,
એના માટે તો સખત મહેનત
જ કરવી પડે છે !!
sapana sakar karava
koi jadu kam nathi lagatu,
ena mate to sakhat mahenat
j karavi pade chhe !!
Gujarati Suvichar
3 years ago
કામ કરવાવાળાની કદર કરો, ખોટી
કામ કરવાવાળાની
કદર કરો,
ખોટી વાતો કાને
ભરવાવાળાની નહીં !!
kam karavavalani
kadar karo,
khoti vato kane
bharavavalani nahi !!
Gujarati Suvichar
3 years ago
લોખંડનો સૌથી મોટો દુશ્મન, એનો
લોખંડનો
સૌથી મોટો દુશ્મન,
એનો પોતાનો જ કાટ
હોય છે !!
lokhand no
sauthi moto dusman,
eno potano j kat
hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
હારીને પણ ના હારવું, એ
હારીને પણ ના હારવું,
એ જ શરૂઆત છે જીતની !!
harine pan na haravu,
e j sharuat chhe jit ni !!
Gujarati Suvichar
3 years ago
ભગવાને કોઈનું નસીબ ખરાબ લખ્યું
ભગવાને કોઈનું નસીબ
ખરાબ લખ્યું જ નથી હોતું,
એ આપણને દુઃખ આપીને ખોટા
રસ્તેથી પાછા વાળવા
માંગતા હોય છે !!
bhagavane koinu nasib
kharab lakhyu j nathi hotu,
e aapan ne dukh aapine khota
rastethi pachha valava
mangata hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
