એક ભૂલ તમારો અનુભવ વધારી
એક ભૂલ તમારો
અનુભવ વધારી દે છે,
અને આ અનુભવ તમારી
ભૂલો ઘટાડી દે છે !!
ek bhul tamaro
anubhav vadhari de chhe,
ane aa anubhav tamari
bhulo ghatadi de chhe !!
Gujarati Suvichar
3 years ago
માં ના આશીર્વાદ થી મોટું,
માં ના
આશીર્વાદ થી મોટું,
દુનિયામાં કોઈ
વરદાન નથી !!
ma na
aashirvad thi motu,
duniyama koi
varadan nathi !!
Gujarati Suvichar
3 years ago
જે શીખવા માંગે છે, એને
જે શીખવા માંગે છે,
એને બધું જ આવડે છે !!
je shikhava mange chhe,
ene badhu j aavade chhe !!
Gujarati Suvichar
3 years ago
ખોટા વાયદા કરતા ચોખ્ખી ના,
ખોટા વાયદા
કરતા ચોખ્ખી ના,
હજારગણી સારી છે !!
khota vayada
karata chokhkhi na,
hajargani sari chhe !!
Gujarati Suvichar
3 years ago
દીવાનું પોતાનું કોઈ ઘર નથી
દીવાનું પોતાનું
કોઈ ઘર નથી હોતું,
જ્યાં મુકો ત્યાં
અજવાળું કરે છે !!
divanu potanu
koi ghar nathi hotu,
jya muko tya
ajavalu kare chhe !!
Gujarati Suvichar
3 years ago
માતૃભુમીથી મોટું કોઈ ચંદન નથી
માતૃભુમીથી મોટું
કોઈ ચંદન નથી હોતું,
અને વંદે માતરમથી મોટું
કોઈ વંદન નથી હોતું !!
matrubhumithi motu
koi chandan nathi hotu,
ane vande mataram thi motu
koi vandan nathi hotu !!
Gujarati Suvichar
3 years ago
પ્રગતિ ત્યાં સુધી નહીં થાય
પ્રગતિ ત્યાં સુધી
નહીં થાય સાહેબ,
જ્યાં સુધી પારકા પર
આશા રાખીને બેસશો !!
pragati tya sudhi
nahi thay saheb,
jya sudhi parak par
aasha rakhine besasho !!
Gujarati Suvichar
3 years ago
કોઈની સંકુચિતતાના કારણે, આપણી વિશાળતા
કોઈની સંકુચિતતાના કારણે,
આપણી વિશાળતા
છોડી ના દેવાય !!
koini sankuchitatana karane,
aapani vishalata
chhodi na devay !!
Gujarati Suvichar
3 years ago
જે સત્યને આપણે પચાવી ના
જે સત્યને આપણે
પચાવી ના શકીએ,
એને જાણવાનો ક્યારેય
આગ્રહ ના કરવો !!
je saty ne aapane
pachavi na shakie,
ene janavano kyarey
aagrah na karavo !!
Gujarati Suvichar
3 years ago
જીતવાનું ક્યારેક હોય છે, શીખવાનું
જીતવાનું
ક્યારેક હોય છે,
શીખવાનું દરેક વખતે
હોય છે !!
jitavanu
kyarek hoy chhe,
shikhavanu darek vakhate
hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
