જિંદગી તમને ઘણુબધું આપવા માટે

જિંદગી તમને ઘણુબધું
આપવા માટે તૈયાર છે,
બસ એને પામવા માટે તમારે
થોડી મહેનત કરવી પડશે !!

jindagi tamane ghanubadhu
aapava mate taiyar chhe,
bas ene pamava mate tamare
thodi mahenat karavi padashe !!

Gujarati Suvichar

3 years ago

ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા

ગુસ્સો અને વાવાઝોડું
બંને સરખા હોય છે,
શાંત થયા પછી ખબર પડે
કે કેટલું નુકશાન થયું !!

gusso ane vavajhodu
banne sarakha hoy chhe,
shant thay pachhi khabar pade
ke ketalu nukashan thayu !!

Gujarati Suvichar

3 years ago

રસ્તો શોધો અને ના મળે

રસ્તો શોધો અને
ના મળે તો નવો બનાવજો,
પણ આ દુનિયાને મંઝીલ
પર જઈને બતાવજો !!

rasto shodho ane
na male to navo banavajo,
pan aa duniyane manzil
par jaine batavajo !!

Gujarati Suvichar

3 years ago

નસીબમાં હશે તે તો મળી

નસીબમાં હશે
તે તો મળી જ જશે,
પણ મહેનત કરશો તો જે
નહીં હોય એ પણ મળશે !!

nasib ma hashe
te to mali j jashe,
pan mahenat karasho to je
nahi hoy e pan malashe !!

Gujarati Suvichar

3 years ago

કશું કહ્યા વગર સમજી જાય

કશું કહ્યા વગર
સમજી જાય એ જ અંગત,
બાકી બધી સંગત !!

kashu kahya vagar
samaji jay e j angat,
baki badhi sangat !!

Gujarati Suvichar

3 years ago

ખરતા પાંદડા એ દુનિયાનું સૌથી

ખરતા પાંદડા એ દુનિયાનું
સૌથી મોટું ઉદાહરણ છે,
કે બોઝ બનશો તો તમારા
પોતાના જ તમને પાડી દેશે !!

kharata pandada e duniyanu
sauthi motu udaharan chhe,
ke boz banasho to tamara
potana j tamane padi deshe !!

Gujarati Suvichar

3 years ago

કોઈની સાથે રહેવું હોય તો

કોઈની સાથે
રહેવું હોય તો ખુશીથી રહો,
મજબુરીથી નહીં સાહેબ !!

koini sathe
rahevu hoy to khushithi raho,
majaburithi nahi saheb !!

Gujarati Suvichar

3 years ago

ખોટી વાતને સાંભળવાની મજા ત્યારે

ખોટી વાતને સાંભળવાની
મજા ત્યારે આવે,
જ્યારે સત્યની તમને ખબર હોય.

khoti vat ne sambhalavani
maj tyare aave,
jyare saty ni tamane khabar hoy.

Gujarati Suvichar

3 years ago

લક્ષ્ય હંમેશા નિર્માણનું હોવું જોઈએ,

લક્ષ્ય હંમેશા
નિર્માણનું હોવું જોઈએ,
બાકી કામ તો ઉધઈ પણ
રાત દિવસ કરે છે પરંતુ એ
વિકાસ નહીં વિનાશ કરે છે !!

lakshy hammesha
nirman nu hovu joie,
baki kam to udhai pan
rat divas kare chhe parantu e
vikas nahi vinash kare chhe !!

Gujarati Suvichar

3 years ago

જુઓ આજે હવા પણ વેચવા

જુઓ આજે
હવા પણ વેચવા લાગી છે,
સારા ભવિષ્ય માટે આજથી
જ પ્રયાસ કરીએ !!

juo aaje
hava pan vechava lagi chhe,
sara bhavishy mate aajathi
j prayas karie !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.