આ દુનિયામાં બે જ સાચા
આ દુનિયામાં
બે જ સાચા જ્યોતિષ છે,
મનની વાત સમજી જતી માં
અને ભવિષ્યને ઓળખી
જતા પિતા !!
aa duniyama
be j sacha jyotish chhe,
man ni vat samaji jati ma
ane bhavishy ne olakhi
jata pita !!
Gujarati Suvichar
3 years ago
ના તું કે ના હું,
ના તું કે ના હું,
ફક્ત સમય બળવાન છે !!
na tu ke na hu,
fakt samay balavan chhe !!
Gujarati Suvichar
3 years ago
આત્મા તો જાણતો જ હોય
આત્મા તો જાણતો જ
હોય છે કે સાચું શું છે,
માથાકૂટ તો મનને
સમજાવવાની હોય છે !!
aatma to janato j
hoy chhe ke sachhu shu chhe,
mathakut to man ne
samajavavani hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
જે સમય ચિંતામાં જાય છે
જે સમય ચિંતામાં જાય છે
તે કચરાપેટીમાં જાય છે,
અને જે સમય ચિંતનમાં જાય છે
તે તિજોરીમાં જમા થાય છે !!
je samay chintama jay chhe
te kacharapetima jay chhe,
ane je samay chintan ma jay chhe
te tijorima jama thay chhe !!
Gujarati Suvichar
3 years ago
પછી પછતાવો કરવા કરતા, એકવાર
પછી પછતાવો
કરવા કરતા,
એકવાર દિલથી
મહેનત કરી લેવી !!
pachhi pachatavo
karava karata,
ekavar dil thi
mahenat kari levi !!
Gujarati Suvichar
3 years ago
તમારું મન તમારું હથિયાર છે,
તમારું મન
તમારું હથિયાર છે,
એના માલિક બનતા
શીખો ગુલામ નહીં !!
tamaru man
tamaru hathiyar chhe,
ena malik banata
shikho gulam nahi !!
Gujarati Suvichar
3 years ago
જે તમને સમજે છે એને
જે તમને સમજે છે એને
તમારી ચોખવટની જરૂર નથી,
અને જે તમને સમજતા જ નથી
એ તમારી ચોખવટને શું સમજશે !!
je tamane samaje chhe ene
tamari chokhavat ni jarur nathi,
ane je tamane samajata j nathi
e tamari chokhavat ne shu samajashe !!
Gujarati Suvichar
3 years ago
આંખ સુધરે તો આત્મા સુધરે,
આંખ સુધરે
તો આત્મા સુધરે,
પણ જો જીભ સુધારે ને
સાહેબ તો જીવન સુધરે !!
aankh sudhare
to aatma sudhare,
pan jo jibh sudhare ne
saheb to jivan sudhare !!
Gujarati Suvichar
3 years ago
ગુરુના પગે પડવું ઘણું સહેલું
ગુરુના પગે પડવું
ઘણું સહેલું છે,
ગુરુના પગલે ચાલવું
ઘણું અઘરું છે !!
guruna page padavu
ghanu sahelu chhe,
guruna pagale chalavu
ghanu agharu chhe !!
Gujarati Suvichar
3 years ago
જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે
જે વ્યક્તિ
આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે,
તેને પછી કશું ગુમાવવાનું
રહેતું નથી !!
je vyakti
aatmvishvas gumavi bese chhe,
tene pachhi kashu gumavavanu
rahetu nathi !!
Gujarati Suvichar
3 years ago
