સુખ એટલે નહીં માંગેલી કે
સુખ એટલે નહીં
માંગેલી કે નહીં ધારેલી,
છતાં ખુબ જ ઝંખેલી એવી
કોઈ કીમતી પળ !!
sukh etale nahi
mangeli ke nahi dhareli,
chat khub j zankheli evi
koi kimati pal !!
Gujarati Suvichar
3 years ago
સમયની સાથે બદલાઈ જાવ અથવા
સમયની સાથે બદલાઈ
જાવ અથવા સમયને બદલતા શીખો,
ક્યાં સુધી મજબુરીઓ ગણાવતા રહેશો...
ક્યારેક તો સામા પવને દોડતા શીખો.
samayani sathe badalai
jav athav samayane badalat shikho,
ky sudhi majaburio ganavat rahesho...
kyarek to sam pavane dodat shikho.
Gujarati Suvichar
3 years ago
કર્મ તારા સારા હોય તો
કર્મ તારા સારા હોય
તો કિસ્મત તારી દાસી છે,
નિયત જો તારી સાફ હોય તો
ઘરમાં જ મથુરા કાશી છે !!
karm tara sara hoy
to kismat tari dasi chhe,
niyat jo tari saf hoy to
gharama j mathura kashi chhe !!
Gujarati Suvichar
3 years ago
બધા દેશોની સંસ્કૃતિ દ્રાક્ષની છે
બધા દેશોની સંસ્કૃતિ
દ્રાક્ષની છે સાહેબ,
જ્યારે મારા ભારતની
સંસ્કૃતિ રુદ્રાક્ષની છે !!
badha deshoni sanskruti
draksh ni chhe saheb,
jyare mara bharat ni
sanskruti rudraksh ni chhe !!
Gujarati Suvichar
3 years ago
શબ્દો તો ક્યારેક ક્યારેક ખુંચતા
શબ્દો તો ક્યારેક
ક્યારેક ખુંચતા હોય છે,
પણ જો કોઈનું મૌન ખુંચે
તો ચેતી જજો !!
sabdo to kyarek
kyarek khunchata hoy chhe,
pan jo koinu maun khunche
to cheti jajo !!
Gujarati Suvichar
3 years ago
જે સમય પર પરસેવો નથી
જે સમય પર
પરસેવો નથી પાડતા ને,
એ સમય જતા જ આંસુ
પાડે છે સાહેબ !!
je samay par
parasevo nathi padata ne,
e samay jata j aansu
pade chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
ગમે તે વેશમાં આવીને મારું
ગમે તે વેશમાં આવીને
મારું કામ કરી જાય છે,
હું જે પણ માંગુ મારો શ્યામ
આવીને આપી જાય છે !!
game te vesh ma aavine
maru kam kari jay chhe,
hu je pan mangu maro syam
aavine aapi jay chhe !!
Gujarati Suvichar
3 years ago
વાતો નહીં કામ મોટા કરો,
વાતો નહીં
કામ મોટા કરો,
કેમ કે અહીં લોકોને સંભળાય છે
ઓછું અને દેખાય વધારે
છે સાહેબ !!
vato nahi
kam mota karo,
kem ke ahi lokone sambhalay chhe
ochhu ane dekhay vadhare
chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
દરેક અંતની પણ, એક નવી
દરેક અંતની પણ,
એક નવી શરૂઆત હોય છે !!
darek ant ni pan,
ek navi sharuat hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
પોતાના સપના પુરા કરવા માટે
પોતાના સપના
પુરા કરવા માટે દોડવા લાગો,
નહિતર લોકો પોતાના સપના
પુરા કરવા તમને ભાડે રાખી લેશે !!
potana sapana
pura karava mate dodava lago,
nahitar loko potana sapana
pura karava tamane bhade rakhi leshe !!
Gujarati Suvichar
3 years ago
