નવી શરૂઆત માણસને થોડો ડરાવે
નવી શરૂઆત
માણસને થોડો ડરાવે છે,
પણ યાદ રાખજે દોસ્ત સફળતા મુશ્કેલી
જાય પછી જ નજર આવે છે !!
navi sharuat
manasane thodo darave chhe,
pan yad rakhaje dost safalat muskeli
jay pachi j najar ave chhe !!
Gujarati Suvichar
3 years ago
જયારે કોઈ તમને ભડકાવવાનો પ્રયત્ન
જયારે કોઈ તમને
ભડકાવવાનો પ્રયત્ન કરે,
ત્યારે શાંત રહેવાની મજા જ
કંઇક અલગ હોય છે !!
jayare koi tamane
bhadakavavano prayatn kare,
tyare shant rahevani maj j
kaik alag hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
અજાણતામાં થઇ જાય એ ભૂલ
અજાણતામાં થઇ
જાય એ ભૂલ હોય છે,
પણ જાણીજોઈને કરવામાં
આવે તો એ ગુનો છે !!
ajanatam thai
jay e bhul hoy chhe,
pan janijoine karavam
ave to e guno chhe !!
Gujarati Suvichar
3 years ago
જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,
જિંદગીમાં
હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબમાં નથી લખ્યું એને પણ
મહેનતથી મેળવતા શીખો !!
jindagim
hammesh jid karat shikho,
je nasibam nathi lakhyu ene pan
mahenatathi melavat shikho !!
Gujarati Suvichar
3 years ago
વાણીનો અફસોસ કદાચ થઇ શકે,
વાણીનો
અફસોસ કદાચ થઇ શકે,
પણ મૌનનો પસ્તાવો કદી
ના હોય શકે !!
vanino
afasos kadach thai shake,
pan maunano pastavo kadi
n hoy shake !!
Gujarati Suvichar
3 years ago
#Zoo એક એવી જગ્યા છે,
#Zoo એક
એવી જગ્યા છે,
જ્યાં બધા કેદી
બેગુનાહ છે !!
#zoo ek
evi jagy chhe,
jy badh kedi
begunah chhe !!
Gujarati Suvichar
3 years ago
કલમ પણ કમાલ છે ને,
કલમ પણ કમાલ છે ને,
પોતે ખાલી થઈને બીજા
વિશે લખે છે !!
kalam pan kamal chhe ne,
pote khali thaine bij
vishe lakhe chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈ પણ ભોગે એવી વ્યક્તિને
કોઈ પણ ભોગે એવી
વ્યક્તિને ખાસ સાચવી લેવી,
જેણે આપણને આ ત્રણ ભેટ આપી
હોય સાથ-સમય-અને સમર્પણ !!
koi pan bhoge evi
vyaktine khas sachavi levi,
jene apanane tran bhet api
hoy sath-samay-ane samarpan !!
Gujarati Suvichar
3 years ago
સાહેબ તૂટતો તારો જોઇને પણ
સાહેબ તૂટતો તારો જોઇને
પણ કાંઈક માંગી લ્યે છે માણસ,
જો એ આપી શકતો હોત તો
પોતે કેમ તૂટી જાત ??
saheb tutato taro joine
pan kaik mangi lye chhe manas,
jo e api shakato hot to
pote kem tuti jat??
Gujarati Suvichar
3 years ago
કોઈપણ વાતનો ઘમંડ ના કરો
કોઈપણ વાતનો
ઘમંડ ના કરો સાહેબ,
ખરાબ સમય આવતા
વાર નહીં લાગે !!
koipan vatano
ghamand na karo saheb,
kharab samay avat
var nahi lage !!
Gujarati Suvichar
3 years ago
