Teen Patti Master Download
પડછાયાને અભિમાન હતું તડકાને રોકી

પડછાયાને અભિમાન
હતું તડકાને રોકી રાખવાનું,
પણ અંધારું થયું તો પોતે
જ ખોવાઈ ગયો !!

padachayane abhiman
hatu tadakane roki rakhavanu,
pan andharu thayu to pote
j khovai gayo !!

Gujarati Suvichar

2 years ago

મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,

મુરખાઓ પાસેથી
વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો
સાંભળવો ફાયદાકારક છે.

murakhao pasethi
vakhan sambhalav karat,
buddhishali vyaktino thapako
sambhalavo fayadakarak chhe.

Gujarati Suvichar

2 years ago

શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા,

શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા,
કેમ કે લોકો તમારો સ્વભાવ તમારા
શબ્દો પરથી જ નક્કી કરશે !!

sabdo hammesh vicharine j vaparav,
kem ke loko tamaro svabhav tamar
shabdo parathi j nakki karashe !!

Gujarati Suvichar

2 years ago

મોટાભાગના અસંતોષનું, એકમાત્ર કારણ સરખામણી !!

મોટાભાગના અસંતોષનું,
એકમાત્ર કારણ સરખામણી !!

motabhagan asantoshanu,
ekamatr karan sarakhamani !!

Gujarati Suvichar

2 years ago

સફળતા ત્યારે જ મળે છે,

સફળતા ત્યારે જ મળે છે,
જયારે તમારું સપનું તમારા
બહાનાથી મોટું થઇ જાય છે !!

safalat tyare j male chhe,
jayare tamaru sapanu tamar
bahanathi motu thai jay chhe !!

Gujarati Suvichar

2 years ago

Maturity એ નથી કે તમે

Maturity એ નથી કે
તમે મોટી મોટી વાતો કરો,
Maturity એ છે કે તમે નાનામાં
નાની વાત સમજો !!

maturity e nathi ke
tame moti moti vato karo,
maturity e chhe ke tame nanam
nani vat samajo !!

Gujarati Suvichar

2 years ago

નવી શરૂઆત માણસને થોડો ડરાવે

નવી શરૂઆત
માણસને થોડો ડરાવે છે,
પણ યાદ રાખજે દોસ્ત સફળતા મુશ્કેલી
જાય પછી જ નજર આવે છે !!

navi sharuat
manasane thodo darave chhe,
pan yad rakhaje dost safalat muskeli
jay pachi j najar ave chhe !!

Gujarati Suvichar

2 years ago

જયારે કોઈ તમને ભડકાવવાનો પ્રયત્ન

જયારે કોઈ તમને
ભડકાવવાનો પ્રયત્ન કરે,
ત્યારે શાંત રહેવાની મજા જ
કંઇક અલગ હોય છે !!

jayare koi tamane
bhadakavavano prayatn kare,
tyare shant rahevani maj j
kaik alag hoy chhe !!

Gujarati Suvichar

2 years ago

અજાણતામાં થઇ જાય એ ભૂલ

અજાણતામાં થઇ
જાય એ ભૂલ હોય છે,
પણ જાણીજોઈને કરવામાં
આવે તો એ ગુનો છે !!

ajanatam thai
jay e bhul hoy chhe,
pan janijoine karavam
ave to e guno chhe !!

Gujarati Suvichar

2 years ago

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,

જિંદગીમાં
હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબમાં નથી લખ્યું એને પણ
મહેનતથી મેળવતા શીખો !!

jindagim
hammesh jid karat shikho,
je nasibam nathi lakhyu ene pan
mahenatathi melavat shikho !!

Gujarati Suvichar

2 years ago

search

About

Gujarati Suvichar

We have 1374 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.