કંઈ જ ના બોલવું એ

કંઈ જ ના
બોલવું એ હાર નહીં,
સમજણ પણ હોઈ શકે છે !!

kai j n
bolavu e har nahi,
samajan pan hoi shake chhe !!

Gujarati Suvichar

3 years ago

કયા હકથી કહું પ્રભુ કે

કયા હકથી કહું
પ્રભુ કે તું મને ગમતું કર,
હું તો તને અગરબત્તી પણ
મને ગમતી કરું છું !!

kay hakathi kahu
prabhu ke tu mane gamatu kar,
hu to tane agarabatti pan
mane gamati karu chhu !!

Gujarati Suvichar

3 years ago

ઘણીવાર ખોટું ત્યારે બોલવું પડે,

ઘણીવાર
ખોટું ત્યારે બોલવું પડે,
જ્યારે લોકો સાચું સ્વીકારવા
તૈયાર ના હોય !!

ghanivar
khotu tyare bolavu pade,
jyare loko sachhu svikarav
taiyar na hoy !!

Gujarati Suvichar

3 years ago

શબ્દ શણગારી પણ દે, અને

શબ્દ
શણગારી પણ દે,
અને સળગાવી પણ દે !!

sabd
shanagari pan de,
ane salagavi pan de !!

Gujarati Suvichar

3 years ago

પુસ્તકની જેમ વ્યક્તિને પણ વાંચતા

પુસ્તકની જેમ
વ્યક્તિને પણ વાંચતા શીખો,
કેમ કે પુસ્તક જ્ઞાન આપે છે
અને વ્યક્તિ અનુભવ !!

pustakani jem
vyaktine pan vanchat shikho,
kem ke pustak gnan ape chhe
ane vyakti anubhav !!

Gujarati Suvichar

3 years ago

શાંતિની જો ઈચ્છા હોય, તો

શાંતિની
જો ઈચ્છા હોય,
તો પહેલા ઈચ્છાને શાંત
કરી દો !!

santini
jo icch hoy,
to pahel icchane shant
kari do !!

Gujarati Suvichar

3 years ago

જો આ જીંદગીમાં તમને "સહેતા"

જો આ જીંદગીમાં
તમને "સહેતા" આવડી જાયને,
તો તમને બધેજ "રહેતા" આવડી જાય છે !!
🌻🌻🌻🌻🌻🌻🌻

jo jindagim
tamane"sahet" avadi jayane,
to tamane badhej"rahet" avadi jay chhe !!
🌻🌻🌻🌻🌻🌻🌻

Gujarati Suvichar

3 years ago

બસ મારી આ એક વાત

બસ મારી આ
એક વાત યાદ રાખજો,
તકલીફમાં જ તક છુપાયેલી હોય છે !!

bas mari
ek vat yad rakhajo,
takalifam j tak chhupayeli hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

પાપ કરતા પહેલા વિચારી લેજો

પાપ કરતા પહેલા
વિચારી લેજો સાહેબ,
તમારા દરેક કર્મની નોટિફિકેશન
મહાદેવને મળે છે !!

pap karat pahel
vichari lejo saheb,
tamar darek karmani notification
mahadevane male chhe !!

Gujarati Suvichar

3 years ago

માણસ બંને હાલતમાં મજબુર છે,

માણસ બંને
હાલતમાં મજબુર છે,
દુઃખથી ભાગી નથી શકતો અને
સુખ ખરીદી નથી શકતો !!

manas banne
halatam majabur chhe,
dukhathi bhagi nathi shakato ane
sukh kharidi nathi shakato !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.