જિંદગીમાં કંઇક બનવું છે એવા
જિંદગીમાં કંઇક
બનવું છે એવા સપના ના જુઓ,
પણ મારે કંઇક કરી બતાવવું છે
એવા સપના જુઓ !!
jindagim kaik
banavu chhe ev sapan na juo,
pan mare kaik kari batavavu chhe
ev sapan juo !!
Gujarati Suvichar
3 years ago
જ્યાં તમારી વાતની કોઈ કદર
જ્યાં તમારી વાતની
કોઈ કદર જ ના હોય,
ત્યાં ચુપ રહેવામાં જ
હોંશિયારી છે સાહેબ !!
jya tamari vat ni
koi kadar j na hoy,
tya chup rahevama j
honshiyari chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
ઈજ્જત બધાની કરજો, ભરોસો સમજી
ઈજ્જત બધાની કરજો,
ભરોસો સમજી વિચારીને કરજો !!
ijjat badhani karajo,
bharoso samaji vicharine karajo !!
Gujarati Suvichar
3 years ago
ખુશીના કોઈ રસ્તા નથી હોતાં,
ખુશીના કોઈ
રસ્તા નથી હોતાં,
ખુશ રહેવું એ જ
રસ્તો છે !!
🙏🙏🙏🙏🙏🙏
khushina koi
rasta nathi hota,
khush rahevu e j
rasto chhe !!
🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
નિખાલસ હાસ્યને ગરીબી કદી નડતી
નિખાલસ હાસ્યને
ગરીબી કદી નડતી નથી,
ને આ જાહોજલાલી બધા અમીરોને
મળતી નથી !!
nikhalas hasyane
garibi kadi nadati nathi,
ne jahojalali badh amirone
malati nathi !!
Gujarati Suvichar
3 years ago
જે લોકો સાચી વાત મોઢા
જે લોકો સાચી
વાત મોઢા પર કહી દે છે,
એ લોકો ખરાબ બની જાય છે !!
je loko sachi
vat modh par kahi de chhe,
e loko kharab bani jay chhe !!
Gujarati Suvichar
3 years ago
માણસ ગમે એટલો મોટો હોય,
માણસ
ગમે એટલો મોટો હોય,
કદર એના ગુણોથી જ થાય છે !!
manas
game etalo moto hoy,
kadar en gunothi j thay chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈ માણસ તમારું ખોટું કરે
કોઈ માણસ તમારું ખોટું કરે
તો પણ તમે તેનું સારું જ વિચારજો,
કેમ કે સમય જતા એને તમારી
કિંમત અવશ્ય સમજાશે !!
koi manas tamaru khotu kare
to pan tame tenu saru j vicharajo,
kem ke samay jat ene tamari
kimmat avasy samajashe !!
Gujarati Suvichar
3 years ago
અનીતિનું ખુબ મળે તેના કરતા,
અનીતિનું
ખુબ મળે તેના કરતા,
નીતિનો સુકો રોટલો મળે તો
પણ તેમાં શાંતિ છે !!
anitinu
khub male ten karat,
nitino suko rotalo male to
pan tem shanti chhe !!
Gujarati Suvichar
3 years ago
આંખો બંધ કરવાથી મુસીબત જતી
આંખો બંધ
કરવાથી મુસીબત જતી નથી,
અને મુસીબત આવ્યા વિના
આંખ ખુલતી નથી.
ankho bandh
karavathi musibat jati nathi,
ane musibat avy vin
ankh khulati nathi.
Gujarati Suvichar
3 years ago
