
ભોળા લોકો કંઈ મૂરખ નથી
ભોળા લોકો કંઈ મૂરખ નથી હોતા,
એ તો બસ માની લેતા હોય છે કે બધાનું
મન પોતાની જેમ સાફ હોય છે !!
bhola loko kai murakh nathi hota,
e to bas mani leta hoy chhe ke badhanu
man potani jem saf hoy chhe !!
Gujarati Suvichar
11 months ago
તમારા હોવા છતાં જે તમારા
તમારા હોવા
છતાં જે તમારા ના હોય,
એનું પિંડદાન કરીને એને
મુક્ત કરી દો !!
tamara hova
chhata je tamara na hoy,
enu pindadan karine ene
mukt kari do !!
Gujarati Suvichar
11 months ago
એક બુધ્ધિશાળી માણસે કહ્યું છે
એક બુધ્ધિશાળી માણસે કહ્યું છે કે
જો તમારો દુશ્મન મધથી મરી શકતો હોય તો
એને ઝેર આપવાની કોઈ જરૂર નથી !!
ek budhdhishali manase kahyu chhe ke
jo tamaro dushman madhathi mari shakato hoy to
ene zer aapavani koi jarur nathi !!
Gujarati Suvichar
1 year ago
દર વખતે મૌનનો મતલબ ઘમંડ
દર વખતે મૌનનો
મતલબ ઘમંડ નથી હોતો,
અમુક મૌનનો મતલબ
ધીરજ પણ હોય છે !!
dar vakhate maunano
matalab ghamand nathi hoto,
amuk maunano matalab
dhiraj pan hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
નવા મિત્રો અને જુના દુશ્મનોથી
નવા મિત્રો
અને જુના દુશ્મનોથી
હંમેશા સાવધાન રહો !!
nava mitro
ane juna dusmanothi
hammesha savadhan raho !!
Gujarati Suvichar
1 year ago
જો કોઈ નવાના આવવાથી તમારું
જો કોઈ નવાના આવવાથી
તમારું મહત્વ ઘટી ઘટી ગયું હોય તો
સમજી જવું કે તમે ખોટી જગ્યાએ હતા !!
jo koi navana aavavathi
tamaru mahatv ghati ghati gayu hoy to
samaji javu ke tame khoti jagyae hata !!
Gujarati Suvichar
1 year ago
બાપનું ઘર વેચવામાં ભલે થોડો
બાપનું ઘર વેચવામાં ભલે
થોડો સમય જ લાગે છે પણ એ જ
ઘર પોતાના દમ પર બનાવવામાં
વરસો લાગી જાય છે !!
bapanu ghar vechavama bhale
thodo samay j lage chhe pan e j
ghar potana dam par banavavama
varaso lagi jay chhe !!
Gujarati Suvichar
1 year ago
કપડા ભલે ને ગમે તેટલા
કપડા ભલે ને
ગમે તેટલા મોંઘા હોય,
નીચ વ્યક્તિત્વને ક્યારેય
છુપાવી નથી શકતા !!
kapada bhale ne
game tetala mongha hoy,
nich vyaktitvane kyarey
chhupavi nathi shakata !!
Gujarati Suvichar
1 year ago
જો કોઈ વ્યક્તિ શાંત છે
જો કોઈ વ્યક્તિ શાંત છે તો
એને કમજોર સમજવાની ભૂલ ના કરશો,
યાદ રાખજો એને રામથી પરશુરામ બનવામાં
માત્ર અમુક ક્ષણો જ લાગે છે !!
jo koi vyakti shant chhe to
ene kamajor samajavani bhul na karasho,
yad rakhajo ene ramathi parashuram banavama
matra amuk kshano j lage chhe !!
Gujarati Suvichar
1 year ago
જીવનમાં સાચો રસ્તો દેખાડવા વાળો
જીવનમાં સાચો રસ્તો
દેખાડવા વાળો એક જ મિત્ર છે
અને એ છે અનુભવ !!
jivanama sacho rasto
dekhadav valo ek j mitra chhe
ane e chhe anubhav !!
Gujarati Suvichar
1 year ago