
એ બદદુઆઓથી બચજો, જે બોલ્યા
એ બદદુઆઓથી બચજો,
જે બોલ્યા વગર આપવામાં આવે છે !!
e badaduaothi bachajo,
je bolya vagar aapavama aave chhe !!
Gujarati Suvichar
1 year ago
બધા નિર્ણયો આપણા નથી હોતા,
બધા નિર્ણયો
આપણા નથી હોતા,
અમુક નિર્ણય સમયના
પણ હોય છે !!
badha nirnayo
aapana nathi hota,
amuk nirnay samayana
pan hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
સમજદાર માણસ પોતે જ શીખી
સમજદાર માણસ
પોતે જ શીખી જાય છે,
અને નાસમજ માણસને
સમય શીખવી દે છે !!
samajadar manas
pote j shikhi jay chhe,
ane nasamaj manasane
samay shikhavi de chhe !!
Gujarati Suvichar
1 year ago
લાકડાના કીડા આખી ખુરશી ખાઈ
લાકડાના કીડા આખી
ખુરશી ખાઈ જાય છે અને
ખુરશીના કીડા આખા દેશને !!
lakadana kida aakhi
khurashi khai jay chhe ane
khurashina kida aakh deshane !!
Gujarati Suvichar
1 year ago
હદથી વધારે સીધા હોવું પણ
હદથી વધારે
સીધા હોવું પણ સારું નથી,
કારણ કે જંગલમાં સૌથી પહેલા સીધા
વૃક્ષોને જ કાપવામાં આવે છે !!
hadathi vadhare
sidha hovu pan saru nathi,
karan ke jangalama sauthi pahela sidha
vrukshone j kapavam aave chhe !!
Gujarati Suvichar
1 year ago
તમને જે સારું લાગે એ
તમને જે સારું લાગે
એ આપજો ભગવાન,
અમે નાદાન તો કંઈપણ
માંગી લઈએ છીએ !!
tamane je saru lage
e aapajo bhagavan,
ame nadan to kaipan
mangi laie chhie !!
Gujarati Suvichar
1 year ago
હાર એક એવો પાઠ છે
હાર એક એવો પાઠ છે જે
તમને વધારે સારા બનવાની
બીજી તક આપે છે !!
har ek evo path chhe je
tamane vadhare sara banavani
biji tak aape chhe !!
Gujarati Suvichar
1 year ago
માણસ પુણ્ય પણ ત્યારે જ
માણસ પુણ્ય પણ
ત્યારે જ કરે છે જયારે એ પાપ
કરવા લાયક નથી રહેતો !!
manas punya pan
tyare j kare chhe jayare e paap
karava layak nathi raheto !!
Gujarati Suvichar
1 year ago
અત્યારે મન નથી બસ આ
અત્યારે મન નથી
બસ આ અમુક શબ્દો જ
નાકામયાબ લોકોને કામયાબ
થવાથી રોકતા હોય છે !!
atyare man nathi
bas aa amuk shabdo j
nakamayab lokone kamayab
thavathi rokata hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
કોઈ ભોળા માણસ સાથે હદથી
કોઈ ભોળા માણસ સાથે હદથી
વધારે ખરાબ વર્તન ના કરશો કેમ કે
સુંદરતા દેખાડવા વાળો અરીસો જયારે તૂટે છે
ત્યારે ધારદાર હથિયાર બની જાય છે !!
koi bhola manas sathe hadathi
vadhare kharab vartan na karasho kem ke
sundarat dekhadav valo ariso jayare tute chhe
tyare dharadar hathiyar bani jay chhe !!
Gujarati Suvichar
1 year ago