અતિ પ્રવૃત્તિ અને સંપૂર્ણ નિવૃત્તિ
અતિ પ્રવૃત્તિ
અને સંપૂર્ણ નિવૃત્તિ
બંને ખતરનાક છે !!
ati pravruti
ane sampurn nivruti
banne khataranak chhe !!
Gujarati Suvichar
2 years ago
આ દુનિયામાં કોઈ કોઈને કામ
આ દુનિયામાં કોઈ
કોઈને કામ નથી આવતું,
આપણી લડાઈ આપણી જાતે જ
લડવી પડે છે !!
aa duniyam koi
koine kam nathi avatu,
apani ladai apani jate j
ladavi pade chhe !!
Gujarati Suvichar
2 years ago
સમયનો ફેંસલો ક્યારેય ખોટો નથી
સમયનો ફેંસલો
ક્યારેય ખોટો નથી હોતો,
બસ સાબિત થવામાં થોડો
સમય લાગે છે !!
samayano fensalo
kyarey khoto nathi hoto,
bas sabit thavama thodo
samay lage chhe !!
Gujarati Suvichar
2 years ago
વધારે પડતો આત્મવિશ્વાસ પણ ક્યારેક
વધારે પડતો
આત્મવિશ્વાસ પણ ક્યારેક
હારનું કારણ બને છે !!
vadhare padato
atmavishvas pan kyarek
haranu karan bane chhe !!
Gujarati Suvichar
2 years ago
મધ જેવા મીઠા માણસો જ,
મધ જેવા
મીઠા માણસો જ,
મધમાખીની જેમ ડંખ
મારતા હોય છે !!
madh jeva
mitha manaso j,
madhamakhini jem dankh
marata hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
બીજાની ગુલામી શું કામ સહન
બીજાની ગુલામી
શું કામ સહન કરો છો,
તમે પણ ઉડી શકો છો બસ
તમારી શક્તિને ઓળખો !!
bijani gulami
shun kam sahan karo chho,
tame pan udi shako chho bas
tamari shaktine olakho !!
Gujarati Suvichar
2 years ago
તમે કેટલા વ્યસ્ત છો એના
તમે કેટલા
વ્યસ્ત છો એના કરતા
શેમાં વ્યસ્ત છો એ વધારે
મહત્વનું હોય છે !!
tame ketala
vyast chho ena karata
shema vyast chho e vadhare
mahatvanu hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
પોતાનું સ્થાન કંઈક એવું બનાવો
પોતાનું સ્થાન
કંઈક એવું બનાવો કે કોઈ
તમને છોડી તો શકે પણ
ક્યારેય ભૂલી ના શકે !!
potanu sthan
kaik evu banavo ke koi
tamane chhodi to shake pan
kyarey bhuli na shake !!
Gujarati Suvichar
2 years ago
ઈચ્છાઓ માણસને જીવવા નથી દેતી
ઈચ્છાઓ માણસને
જીવવા નથી દેતી અને
માણસ ઈચ્છાઓને ક્યારેય
મરવા નથી દેતો !!
ichchhao manasane
jivav nathi deti ane
manas ichchhaone kyarey
marava nathi deto !!
Gujarati Suvichar
2 years ago
એ બારી બંધ કરી દો
એ બારી બંધ કરી દો
જે તમને હંમેશા દુઃખ આપે છે,
ભલે દ્રશ્ય ગમે તેવું સુંદર હોય !!
e bari bandh kari do
je tamane hammesha dukh aape chhe,
bhale drasy game tevu sundar hoy !!
Gujarati Suvichar
2 years ago