કોઈના ગયા પછી Miss You

કોઈના ગયા પછી
Miss You લખવા કરતા,
એ જીવતા હોય ત્યારે
With You લખો !!

koin gay pachi
miss you lakhav karat,
e jivat hoy ne tyare
with you lakho !!

Gujarati Suvichar

2 years ago

હાલ તમે જે દુઃખ કે

હાલ તમે જે દુઃખ
કે સુખ ભોગવી રહ્યા છો,
પેદા તમે જ કર્યું છે !!

hal tame je dukh
ke sukh bhogavi rahya chho,
peda tame j karyu chhe !!

Gujarati Suvichar

2 years ago

કિંમતી ઘડિયાળ તો ઘણા બધા

કિંમતી ઘડિયાળ તો
ઘણા બધા લોકો પહેરે છે,
પણ એ ઘડિયાળમાં ચાલી રહેલા
સમયની કિંમત બહુ ઓછા
લોકો સમજતા હોય છે !!

kimmati ghadiyal to
ghana badha loko pahere chhe,
pan e ghadiyalama chali rahela
samayani kimmat bahu ochha
loko samajata hoy chhe !!

Gujarati Suvichar

2 years ago

સોઈ જયારે ચાલે છે તો

સોઈ જયારે ચાલે છે
તો સરસ કપડા બનાવી દે છે,
બધી ખૂંચવા વાળી વસ્તુઓનો
ઈરાદો ખોટો નથી હોતો !!

soi jayare chale chhe
to saras kapad banavi de chhe,
badhi khunchav vali vastuono
irado khoto nathi hoto !!

Gujarati Suvichar

2 years ago

ભગવાન બધાને સમય 24 કલાકનો

ભગવાન બધાને
સમય 24 કલાકનો જ આપે છે,
એને ક્યાં અને કોના માટે વાપરવો
એ તમારે નક્કી કરવાનું છે !!

bhagavan badhane
samay 24 kalakano j ape chhe,
ene kya ane kona mate vaparavo
e tamare nakki karavanu chhe !!

Gujarati Suvichar

2 years ago

સાદગી અને પસંદગીમાં ફર્ક હોય

સાદગી અને
પસંદગીમાં ફર્ક હોય છે,
સાદગી પસંદ આવે છે પણ
પસંદમાં સાદગી જલદી
દેખાતી નથી !!

sadagi ane
pasandagima fark hoy chhe,
sadagi pasand ave chhe pan
pasandama sadagi jaladi
dekhati nathi !!

Gujarati Suvichar

2 years ago

શિષ્યો રોજ ગુરુને યાદ કરે

શિષ્યો રોજ
ગુરુને યાદ કરે છે
પણ જે દિવસે ગુરુ શિષ્યને
યાદ કરે ત્યારે સમજી લેવું કે
કલ્યાણ થઇ ગયું !!

shishyo roj
gurune yad kare chhe
pan je divase guru shishyane
yad kare tyare samaji levu ke
kalyan thai gayu !!

Gujarati Suvichar

2 years ago

પૈસાની સમસ્યા પૈસાથી જ દુર

પૈસાની સમસ્યા
પૈસાથી જ દુર કરી શકાય,
મોટી મોટી વાતોથી નહીં !!

paisani samasya
paisathi j dur kari shakay,
moti moti vatothi nahi !!

Gujarati Suvichar

2 years ago

અસત્ય, દગો અને બહાના તમને

અસત્ય, દગો અને બહાના
તમને બે ક્ષણની ખુશી તો આપશે,
પણ એની કિંમત તમારે ભવિષ્યમાં
જરૂર ચૂકવવી પડશે !!

asaty, dago ane bahana
tamane be kshanani khushi to apashe,
pan eni kimmat tamare bhavishyama
jarur cukavavi padashe !!

Gujarati Suvichar

2 years ago

જો કોઈકનો ભરોસો જ હારી

જો કોઈકનો
ભરોસો જ હારી જશો,
તો પછી ક્યારેય બીજું કંઈ
જીતી નહીં શકો !!

jo koikano
bharoso j hari jasho,
to pachhi kyarey biju kai
jiti nahi shako !!

Gujarati Suvichar

2 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.