
જે માણસને એક રૂપિયાની કિંમત
જે માણસને એક
રૂપિયાની કિંમત ખબર હોય,
એ માણસ કરોડો રૂપિયા મળે તો
પણ ઘમંડ નથી કરતો !!
je manasane ek
rupiyani kimmat khabar hoy,
e manas karodo rupiya male to
pan ghamand nathi karato !!
Gujarati Suvichar
2 years ago
અહંકારનું આવરણ જયારે અસત્ય પર
અહંકારનું આવરણ
જયારે અસત્ય પર ચઢે,
પછી તો મોટા મોટા મહારથી
પણ ઉંધા માથે પડે !!
ahankaranu avaran
jayare asaty par chadhe,
pachhi to mota mota maharathi
pan undha mathe pade !!
Gujarati Suvichar
2 years ago
મૌન ઉત્તમ છે પરંતુ નિર્ણય
મૌન ઉત્તમ છે
પરંતુ નિર્ણય સમયે પણ
જો મૌન રહેશો તો એ મૌન જ
તમારો વિનાશ નોતરશે !!
maun uttam chhe
parantu nirnay samaye pan
jo maun rahesho to e maun j
tamaro vinash notarashe !!
Gujarati Suvichar
2 years ago
જે જતું રહ્યું એ ફરી
જે જતું રહ્યું એ
ફરી પાછું નહીં આવે,
એક તમારા કર્મો જ તમારી
સાથે આવશે !!
je jatu rahyu e
fari pachhu nahi aave,
ek tamara karmo j tamari
sathe avashe !!
Gujarati Suvichar
2 years ago
કાલને ભૂલશો નહીં, તો કાલ
કાલને ભૂલશો નહીં,
તો કાલ કેવી રીતે બનાવશો !!
kalane bhulasho nahi,
to kal kevi rite banavasho !!
Gujarati Suvichar
2 years ago
જીવનમાં અતિની ગતિને રોકી શકનાર
જીવનમાં અતિની ગતિને
રોકી શકનાર વ્યક્તિ જ પોતાની
દુર્ગતિને રોકી શકે છે !!
jivanama atini gatine
roki shakanar vyakti j potani
durgatine roki shake chhe !!
Gujarati Suvichar
2 years ago
કોઈના ગયા પછી Miss You
કોઈના ગયા પછી
Miss You લખવા કરતા,
એ જીવતા હોય ત્યારે
With You લખો !!
koin gay pachi
miss you lakhav karat,
e jivat hoy ne tyare
with you lakho !!
Gujarati Suvichar
2 years ago
હાલ તમે જે દુઃખ કે
હાલ તમે જે દુઃખ
કે સુખ ભોગવી રહ્યા છો,
પેદા તમે જ કર્યું છે !!
hal tame je dukh
ke sukh bhogavi rahya chho,
peda tame j karyu chhe !!
Gujarati Suvichar
2 years ago
કિંમતી ઘડિયાળ તો ઘણા બધા
કિંમતી ઘડિયાળ તો
ઘણા બધા લોકો પહેરે છે,
પણ એ ઘડિયાળમાં ચાલી રહેલા
સમયની કિંમત બહુ ઓછા
લોકો સમજતા હોય છે !!
kimmati ghadiyal to
ghana badha loko pahere chhe,
pan e ghadiyalama chali rahela
samayani kimmat bahu ochha
loko samajata hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
સોઈ જયારે ચાલે છે તો
સોઈ જયારે ચાલે છે
તો સરસ કપડા બનાવી દે છે,
બધી ખૂંચવા વાળી વસ્તુઓનો
ઈરાદો ખોટો નથી હોતો !!
soi jayare chale chhe
to saras kapad banavi de chhe,
badhi khunchav vali vastuono
irado khoto nathi hoto !!
Gujarati Suvichar
2 years ago