
પૈસા એક એવી જાદુઈ વસ્તુ
પૈસા એક
એવી જાદુઈ વસ્તુ છે,
જેની પાસે હોય છે આ દુનિયા
માત્ર એનું જ સાંભળે છે !!
paisa ek
evi jadui vastu chhe,
jeni pase hoy chhe aa duniya
matra enu j sambhale chhe !!
Gujarati Suvichar
2 years ago
મન બગાડે એવા વિચારો અને
મન બગાડે
એવા વિચારો અને
મૂડ બગાડે એવા માણસોથી
હંમેશા દુર રહેવું !!
man bagade
eva vicharo ane
mood bagade eva manasothi
hammesha dur rahevu !!
Gujarati Suvichar
2 years ago
મુશ્કેલ સમયમાં સાથ ના બદલે
મુશ્કેલ સમયમાં
સાથ ના બદલે સલાહ
આપનારા લોકોથી દુર રહેવામાં
જ આપણી ભલાઈ છે !!
mushkel samayama
sath na badale salah
aapanara lokothi dur rahevama
j aapani bhalai chhe !!
Gujarati Suvichar
2 years ago
જો કોઈનું ખરાબ કરીને પણ
જો કોઈનું ખરાબ
કરીને પણ ખરાબ ના લાગે
તો સમજી લેવું કે કળયુગ તમારા
ચરિત્રમાં આવી ગયો છે !!
jo koinu kharab
karine pan kharab na lage
to samaji levu ke kalayug tamara
charitrama aavi gayo chhe !!
Gujarati Suvichar
2 years ago
એવા વ્યક્તિથી આજે જ દુર
એવા વ્યક્તિથી
આજે જ દુર થઇ જાવ
જેને તમારા હોવા છતાં કોઈ
બીજાની જરૂર પડતી હોય !!
eva vyaktithi
aaje j dur thai jav
jene tamara hova chhata koi
bijani jarur padati hoy !!
Gujarati Suvichar
2 years ago
થોડા સમય માટે ત્રાટકતી દરેક
થોડા સમય માટે
ત્રાટકતી દરેક આપત્તિ,
વ્યક્તિને એના સાચા શત્રુની
ઓળખ કરાવી જાય છે !!
thoda samay mate
tratakati darek aapatti,
vyaktine ena sacha shatruni
olakh karavi jay chhe !!
Gujarati Suvichar
2 years ago
100 રૂપિયાની નોટ એક થિયેટરમાં
100 રૂપિયાની નોટ
એક થિયેટરમાં નાની લાગે
પણ મંદિરમાં જાઓ ત્યારે
બહુ મોટી લાગે !!
100 rupiyani note
ek theater ma nani lage
pan mandirama jao tyare
bahu moti lage !!
Gujarati Suvichar
2 years ago
ભરોસો કરવામાં એટલા આંધળા ના
ભરોસો કરવામાં
એટલા આંધળા ના બનો,
કે સામેવાળાનો સાચો
રંગ ના દેખાય !!
bharoso karavama
etala aandhala na bano,
ke samevalano sacho
rang na dekhay !!
Gujarati Suvichar
2 years ago
દુનિયામાં સૌથી વધારે ખુશ એ
દુનિયામાં સૌથી
વધારે ખુશ એ લોકો હોય છે
જે જાણે છે કે બીજા પાસે રાખેલી
આશાઓ વ્યર્થ છે !!
duniyama sauthi
vadhare khush e loko hoy chhe
je jane chhe ke bija pase rakheli
aashao vyarth chhe !!
Gujarati Suvichar
2 years ago
જે વસ્તુ ખોટી છે એ
જે વસ્તુ
ખોટી છે એ ખોટી જ છે,
મૌન રહીને કાયર બનવા કરતા
બોલીને ખરાબ બની જાઓ !!
je vastu
khoti chhe e khoti j chhe,
maun rahine kayar banava karata
boline kharab bani jao !!
Gujarati Suvichar
2 years ago