
બધાને સારા સમજવાનું છોડી દો,
બધાને સારા
સમજવાનું છોડી દો,
કેમ કે બહારથી સ્વસ્થ દેખાતા
ફળ અંદરથી સડેલા હોય છે !!
badhane sara
samajavanu chhodi do,
kem ke baharathi svasth dekhata
fal andarathi sadela hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
જ્યાં કદર હોય ત્યાં જ
જ્યાં કદર હોય
ત્યાં જ ત્યાગ કરો સાહેબ,
કેમ કે બપોરે દીવો કરવાથી
અંધકાર દુર ના થાય પરંતુ
દીવાનું અસ્તિત્વ ખતમ થાય !!
jya kadar hoy
tya j tyag karo saheb,
kem ke bapore divo karavathi
andhakar dur na thay parantu
divanu astitv khatam thay !!
Gujarati Suvichar
2 years ago
કોણ સાચું છે એના કરતા
કોણ સાચું છે
એના કરતા વધારે
ધ્યાન એ વાતનું રાખો
કે શું સાચું છે !!
kon sachhu chhe
ena karata vadhare
dhyan e vatanu rakho
ke shun sachhu chhe !!
Gujarati Suvichar
2 years ago
સમયની સાથે ચાલવું જરૂરી નથી,
સમયની સાથે
ચાલવું જરૂરી નથી,
સત્ય સાથે ચાલો તો સમય
આપોઆપ તમારી સાથે ચાલશે !!
samayani sathe
chalavu jaruri nathi,
satya sathe chalo to samay
aapoaap tamari sathe chalashe !!
Gujarati Suvichar
2 years ago
ભગવાનને દાન કરતા પહેલા તમારા
ભગવાનને દાન કરતા પહેલા
તમારા ભાઈ કે મિત્રની સ્થિતિ જોઈ લેજો,
બની શકે તમારા દાનની જરૂર ભગવાન કરતા
તમારા ભાઈ કે મિત્રને હોઈ શકે !!
bhagavanane dan karata pahela
tamara bhai ke mitrani sthiti joi lejo,
bani shake tamara danani jarur bhagavan karata
tamara bhai ke mitrane hoi shake !!
Gujarati Suvichar
2 years ago
બસ પૈસા કમાઓ, આખી દુનિયા
બસ પૈસા કમાઓ,
આખી દુનિયા તમને સારા
માણસ કહેવાનું કાવતરું કરશે !!
bas paisa kamao,
aakhi duniya tamane sara
manas kahevanu kavataru karashe !!
Gujarati Suvichar
2 years ago
આગળ આવનારા અંધકારથી ક્યારેય ડરશો
આગળ આવનારા
અંધકારથી ક્યારેય ડરશો નહીં,
કારણ કે અંધકાર પછી ચોક્કસપણે
પ્રકાશ હોય જ છે સાહેબ !!
aagal aavanara
andhakarathi kyarey darasho nahi,
karan ke andhakar pachhi chokkasapane
prakash hoy j chhe saheb !!
Gujarati Suvichar
2 years ago
બધાને સુખ દેવાની ક્ષમતા ભલે
બધાને સુખ
દેવાની ક્ષમતા ભલે
આપણી પાસે ના હોય પણ
કોઈને દુઃખ ના પહોંચે એ તો
આપણા હાથમાં જ છે !!
badhane sukh
devani kshamata bhale
aapani pase na hoy pan
koine dukh na pahonche e to
aapana hathama j chhe !!
Gujarati Suvichar
2 years ago
શ્વાસ હોય કે વિશ્વાસ, ઘટે
શ્વાસ હોય કે વિશ્વાસ,
ઘટે એટલે ગુંગળામણ થાય !!
shvas hoy ke vishvas,
ghate etale gungalaman thay !!
Gujarati Suvichar
2 years ago
સુદર્શન ચક્ર પાસે હોવાનો ફાયદો
સુદર્શન ચક્ર પાસે
હોવાનો ફાયદો એ છે કે
લોકો પહેલાથી જ તમારી વાંસળી
શાંતિથી સાંભળે છે !!
sudarshan chakra pase
hovano fayado e chhe ke
loko pahelathi j tamari vansali
shantithi sambhale chhe !!
Gujarati Suvichar
2 years ago