જ્યાં સુધી મનમાં ખોટ અને
જ્યાં સુધી મનમાં
ખોટ અને દિલમાં પાપ છે,
ત્યાં સુધી બેકાર બધા મંત્ર
અને જાપ છે !!
jya sudhi manama
khot ane dilama paap chhe,
tya sudhi bekar badha mantra
ane jaap chhe !!
Gujarati Suvichar
2 years ago
ઘરના દરવાજા પર ઘોડાની નાળ
ઘરના દરવાજા પર ઘોડાની
નાળ લગાડવાથી સફળતા નથી મળતી,
સફળતા માટે પોતાના બંને પગમાં
ઘોડાની નાળ લગાવવી પડે છે !!
gharana daravaja par ghodani
nal lagadavathi safalata nathi malati,
safalata mate potana banne pagama
ghodani naal lagavavi pade chhe !!
Gujarati Suvichar
2 years ago
પાછું વળીને જોવાનું બંધ કરો,
પાછું વળીને
જોવાનું બંધ કરો,
જે છૂટી ગયું એ તમારું
હતું જ નહીં સાહેબ !!
pachhu valine
jovanu bandh karo,
je chhuti gayu e tamaru
hatu j nahi saheb !!
Gujarati Suvichar
2 years ago
કોણ કેમ જતું રહ્યું એ
કોણ કેમ જતું રહ્યું
એ મહત્વનું નથી સાહેબ,
પરંતુ શું શીખવીને ગયું એ
ખુબ મહત્વનું છે !!
kon kem jatu rahyu
e mahatvanu nathi saheb,
parantu shun shikhavine gayu e
khub mahatvanu chhe !!
Gujarati Suvichar
2 years ago
ક્યારેય પણ કોઈને કમજોર સમજવાની
ક્યારેય પણ કોઈને
કમજોર સમજવાની ભૂલ ના કરતા,
ખાસ કરીને આપણા દુશ્મનને !!
kyarey pan koine
kamajor samajavani bhul na karata,
khas karine aapana dusmanane !!
Gujarati Suvichar
2 years ago
બુદ્ધે મહેલનો ત્યાગ કર્યો શાંતિની
બુદ્ધે મહેલનો ત્યાગ
કર્યો શાંતિની શોધમાં અને
આપણે શાંતિનો ત્યાગ કરી રહ્યા છીએ
એક મહેલની શોધમાં !!
buddhe mahelano tyag
karyo shantini shodhama ane
apane shantino tyag kari rahya chhie
ek mahelani shodhama !!
Gujarati Suvichar
2 years ago
મતલબી લોકોને પહેલા ચાંદ દેખાય
મતલબી લોકોને
પહેલા ચાંદ દેખાય છે અને
મતલબ પૂરો થયા પછી ચાંદમાં
રહેલો ડાઘ દેખાય છે !!
matalabi lokone
pahela chand dekhay chhe ane
matalab puro thaya pachhi chandama
rahelo dagh dekhay chhe !!
Gujarati Suvichar
2 years ago
માત્ર સમસ્યા જોઇને જીવનમાં ક્યારેય
માત્ર સમસ્યા જોઇને
જીવનમાં ક્યારેય હાર ના માનો,
બની શકે આ સમસ્યાની અંદર જ
કોઈ મોટી શરૂઆત છુપાયેલી હોય,
જો સમસ્યા મોટી છે તો સફળતા
પણ બહુ મોટી જ મળશે !!
matra samasya joine
jivanama kyarey haar na mano,
bani shake aa samasyani andar j
koi moti sharuat chhupayeli hoy,
jo samasya moti chhe to safalata
pan bahu moti j malashe !!
Gujarati Suvichar
2 years ago
નિર્ણય લેવાથી જો તમે ક્યારેય
નિર્ણય લેવાથી જો
તમે ક્યારેય ડરશો નહીં
તો સફળ થવાથી તમને કોઈ
રોકી નહીં શકે સાહેબ !!
nirnay levathi jo
tame kyarey darasho nahi
to safal thavathi tamane koi
roki nahi shake saheb !!
Gujarati Suvichar
2 years ago
સૌથી મોટું જહાજ ટાઈટેનિક તેની
સૌથી મોટું જહાજ ટાઈટેનિક
તેની પહેલી સફરમાં જ ડૂબી ગયું,
એટલે ઘમંડ ના કરો પોતાની જાત પર
સમય ગમે ત્યારે બદલાઈ શકે છે !!
sauthi motu jahaj titanic
teni paheli safarama j dubi gayu,
etale ghamand na karo potani jat par
samay game tyare badalai shake chhe !!
Gujarati Suvichar
2 years ago