
બુદ્ધિશાળી માત્ર એ જ છે
બુદ્ધિશાળી
માત્ર એ જ છે જે
જાણે છે કે એને મૂરખ
ક્યારે દેખાવું જોઈએ !!
buddhishali
matra e j chhe je
jane chhe ke ene murakh
kyare dekhavu joie !!
Gujarati Suvichar
2 years ago
ઉપરવાળો તમારા કર્મો જોવે છે
ઉપરવાળો તમારા
કર્મો જોવે છે દોલત નહીં,
એટલે થોડું સમજી વિચારીને
કુદકા મારવા હો સાહેબ !!
uparavalo tamara
karmo jove chhe dolat nahi,
etale thodu samaji vicharine
kudaka marava ho saheb !!
Gujarati Suvichar
2 years ago
પૈસા જ સર્વસ્વ નથી પણ
પૈસા જ સર્વસ્વ નથી
પણ ધ્યાનમાં રાખજો કે આ
વાક્ય બોલતા પહેલા તમારી પાસે
ઘણાબધા પૈસા હોવા જોઈએ !!
paisa j sarvasv nathi
pan dhyanama rakhajo ke
aa vakya bolata pahela tamari pase
ghanabadha paisa hova joie !!
Gujarati Suvichar
2 years ago
ભૂખ બધી જ મર્યાદાઓ તોડી
ભૂખ બધી જ
મર્યાદાઓ તોડી નાખે છે
અને પૈસા માનવતા !!
bhukh badhi j
maryadao todi nakhe chhe
ane paisa manavata !!
Gujarati Suvichar
2 years ago
સારા કાર્યો કરવા છતાં જો
સારા કાર્યો કરવા છતાં જો લોકો
તમારા પર શંકા કરે તો તેમને તે કરવા દો,
કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર
હોય છે કોલસાની કાળાશ પર નહીં !!
sara karyo karava chhata jo loko
tamara par shank kare to temane te karava do,
karan ke shanka hammesha sonani shuddhata par
hoy chhe kolasani kalash par nahi !!
Gujarati Suvichar
2 years ago
બોલેલા વેણ બધા સમજે, પણ
બોલેલા વેણ બધા સમજે,
પણ જો કોઈ છલકેલા નેણ સમજે
તો એ વ્યક્તિ અણમોલ છે !!
bolela ven badha samaje,
pan jo koi chalakela nen samaje
to e vyakti anamol chhe !!
Gujarati Suvichar
2 years ago
જ્યાં સુધી મનમાં ખોટ અને
જ્યાં સુધી મનમાં
ખોટ અને દિલમાં પાપ છે,
ત્યાં સુધી બેકાર બધા મંત્ર
અને જાપ છે !!
jya sudhi manama
khot ane dilama paap chhe,
tya sudhi bekar badha mantra
ane jaap chhe !!
Gujarati Suvichar
2 years ago
ઘરના દરવાજા પર ઘોડાની નાળ
ઘરના દરવાજા પર ઘોડાની
નાળ લગાડવાથી સફળતા નથી મળતી,
સફળતા માટે પોતાના બંને પગમાં
ઘોડાની નાળ લગાવવી પડે છે !!
gharana daravaja par ghodani
nal lagadavathi safalata nathi malati,
safalata mate potana banne pagama
ghodani naal lagavavi pade chhe !!
Gujarati Suvichar
2 years ago
પાછું વળીને જોવાનું બંધ કરો,
પાછું વળીને
જોવાનું બંધ કરો,
જે છૂટી ગયું એ તમારું
હતું જ નહીં સાહેબ !!
pachhu valine
jovanu bandh karo,
je chhuti gayu e tamaru
hatu j nahi saheb !!
Gujarati Suvichar
2 years ago
કોણ કેમ જતું રહ્યું એ
કોણ કેમ જતું રહ્યું
એ મહત્વનું નથી સાહેબ,
પરંતુ શું શીખવીને ગયું એ
ખુબ મહત્વનું છે !!
kon kem jatu rahyu
e mahatvanu nathi saheb,
parantu shun shikhavine gayu e
khub mahatvanu chhe !!
Gujarati Suvichar
2 years ago