
તકલીફ બંને બાજુ સરખી જ
તકલીફ બંને બાજુ સરખી જ છે,
માણસને ઈશ્વર નથી મળતો અને
ઈશ્વરને માણસ નથી મળતો !!
Takalif banne baju sarakhi j chhe,
manasane ishvar nathi malato ane
isvarane manas nathi malato !!
Gujarati Suvichar
2 years ago
સમાધાન એટલે જીવનના એ બધા
સમાધાન એટલે જીવનના
એ બધા જ પ્રશ્નો પર પૂર્ણવિરામ,
કે જેના જવાબ નથી મળ્યા
કે ના તો મળવાના છે !!
Samadhan etale jivanana
e badha j prasno par purnaviram,
ke jena javab nathi malya
ke na to malavana chhe !!
Gujarati Suvichar
2 years ago
વિશ્વાસ છે પક્ષીઓને ઈશ્વર ઉપર
વિશ્વાસ છે પક્ષીઓને ઈશ્વર ઉપર
એટલે જ દાણા સાથે લઈને નથી ઉડતા,
પેટ ભરાઈ ગયા પછી છત
ઉપર જ રાખી મુકે છે !!
Vishvas chhe pakshione ishvar upar
etale j dana sathe laine nathi udata,
pet bharai gaya pachhi chhat
upar j rakhi muke chhe !!
Gujarati Suvichar
2 years ago
તમે બસ પૈસા બનાવો સાહેબ,
તમે બસ
પૈસા બનાવો સાહેબ,
સંબંધ લોકો ખુદ બનાવશે !!
Tame bas
paisa banavo saheb,
sambandh loko khud banavashe !!
Gujarati Suvichar
2 years ago
સારા લોકોમાં એક વાત ખાસ
સારા લોકોમાં
એક વાત ખાસ હોય છે,
એ બીજાના ખરાબ સમયમાં
પણ સારા હોય છે !!
Sara lokoma
ek vat khas hoy chhe,
e bijana kharab samayama
pan sara hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
દરેક સવાર તમને બે વિકલ્પ
દરેક સવાર
તમને બે વિકલ્પ આપે છે,
એક સુતા રહો અને સપના જોતા રહો,
બીજો જાગો અને એ સપના પુરા કરો !!
Darek savar
tamane be vikalp ape che,
ek suta raho ane sapna jota raho,
bijo jago ane e sapna pura karo !!
Gujarati Suvichar
2 years ago
કાગડો કોયલના અવાજને દબાવી શકે,
કાગડો કોયલના
અવાજને દબાવી શકે,
પણ પોતાનો અવાજ
મધુર ના કરી શકે !!
Kagado koylana
avajane dabavi shake,
pan potano avaj
madhur na kari shake !!
Gujarati Suvichar
2 years ago
નીતિ સાચી રાખો અને લોકોનું
નીતિ સાચી રાખો અને
લોકોનું કલ્યાણ કરતા રહો,
એકપણ પૈસો ના હોવા છતાં કુદરત
તમારું કામ અટકવા નહીં દે !!
Niti sachi rakho ane
lokonu kalyan karata raho,
ekapan paiso na hov chhata kudarat
tamaru kam atakav nahi de !!
Gujarati Suvichar
2 years ago
માતા પિતાની સેવા, એ ઈશ્વરની
માતા પિતાની સેવા,
એ ઈશ્વરની સેવા
સમાન છે !!
Mata pitani seva,
e ishvarani seva
saman chhe !!
Gujarati Suvichar
2 years ago
શૂન્ય બનીને પણ સૌનું મુલ્ય
શૂન્ય બનીને પણ
સૌનું મુલ્ય વધારી શકાય છે,
બસ આપણને આપણા સ્થાનની
ખબર હોવી જોઈએ !!
shuny banine pan
saunu muly vadhari shakay chhe,
bas apanane apana sthanani
khabar hovi joie !!
Gujarati Suvichar
2 years ago