
રસ્તાઓ હોતા નથી સાહેબ, રસ્તાઓ
રસ્તાઓ
હોતા નથી સાહેબ,
રસ્તાઓ બનાવવા પડે છે !!
Rastao
hota nathi saheb,
rastao banavava pade chhe !!
Gujarati Suvichar
2 years ago
કંઈક મેળવવા માટે પરિવર્તન જરૂરી
કંઈક મેળવવા
માટે પરિવર્તન જરૂરી છે,
કેમ કે પાણીને પણ તરવા માટે
બરફ બનવું પડે છે !!
Kaik melavava
mate parivartan jaruri chhe,
kem ke panine pan tarava mate
baraf banavu pade chhe !!
Gujarati Suvichar
2 years ago
પચવામાં સૌથી ભારે વસ્તુઓમાં, પૈસા
પચવામાં
સૌથી ભારે વસ્તુઓમાં,
પૈસા આજે પણ પહેલા
નંબરે આવે છે !!
Pachavama
sauthi bhare vastuoma,
paisa aaje pan pahela
nambare aave chhe !!
Gujarati Suvichar
2 years ago
મક્કમ અને ચોક્કસ માનસિક વલણ,
મક્કમ અને
ચોક્કસ માનસિક વલણ,
એ કોઇપણ અકસીર દવા કરતા
વધુ અસરકારક છે !!
Makkam ane
chokkas manasik valan,
e koipan akasir dava karata
vadhu asarakarak chhe !!
Gujarati Suvichar
2 years ago
બસ મહેનત કરતા રહો, ધીરે
બસ મહેનત કરતા રહો,
ધીરે ધીરે તમારા બધા જ
સપના પુરા થશે !!
Bas mahenat karata raho,
dhire dhire tamara badha j
sapana pura thashe !!
Gujarati Suvichar
2 years ago
માણસને મળતી દરેક વસ્તુ કંઈ
માણસને મળતી દરેક વસ્તુ
કંઈ એની મહેનતથી જ નથી મળતી,
ક્યારેક કોઈના આપેલા આશિર્વાદ પણ
કમાલ કરી જતા હોય છે !!
Manasane malati darek vastu
kai eni mahenatathi j nathi malati,
kyarek koina aapel ashirvad pan
kamal kari jata hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
જે લક્ષ્યમાં ખોવાઈ ગયા, સમજો
જે લક્ષ્યમાં ખોવાઈ ગયા,
સમજો એ સફળ થઇ ગયા !!
Je lakshyama khovai gaya,
samajo e safal thai gaya !!
Gujarati Suvichar
2 years ago
સમયે સમજણ આવે તો સારું,
સમયે
સમજણ આવે તો સારું,
બાકી અંતે તો સમય જ
સમજાવે છે !!
Samaye
samajan ave to saru,
baki ante to samay j
samajave chhe !!
Gujarati Suvichar
2 years ago
જેનું મળવાનું નિશ્ચિત છે, નિયતિ
જેનું મળવાનું નિશ્ચિત છે,
નિયતિ એને કોઈ પણ રીતે
મળાવી જ દેતી હોય છે !!
Jenu malavanu nishchit chhe,
niyati ene koi pan rite
malavi j deti hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયેલો વ્યક્તિ,
ખરાબ
પરિસ્થિતિમાંથી
પસાર થયેલો વ્યક્તિ,
ક્યારેય કોઈનું ખરાબ કરવાની
ભૂલ નથી કરતો !!
Kharab
paristhitimanthi
pasar thayelo vyakti,
kyarey koinu kharab karavani
bhul nathi karato !!
Gujarati Suvichar
2 years ago