
કરોડોના બંગલામાં પણ જો તમારે
કરોડોના બંગલામાં
પણ જો તમારે સુખ શોધવું પડે,
તો એનાથી મોટું દુઃખ બીજું
કયું હોઈ શકે સાહેબ !!
Karodona bangalama
pana jo tamare sukha sodhavu pade,
to enathi motu duhkha biju
kayu hoi sake saheb!!
Gujarati Suvichar
2 years ago
ઢંઢેરો પીટ્યા વગર કરાતી કોઈની
ઢંઢેરો પીટ્યા વગર
કરાતી કોઈની મદદ,
એ જ સાચી માનવતા છે !!
Dhandhero pitya vagara
karati koini madada,
e ja sachi manavata che!!
Gujarati Suvichar
2 years ago
આપણા દ્વારા કરાયેલા ખોટા કર્મો
આપણા દ્વારા
કરાયેલા ખોટા કર્મો જ,
ક્યારેક આપણા સારા કાર્યોમાં
નડતરરૂપ બને છે !!
Apana dvara
karayela khota karmo j,
kyarek apana sara karyoma
nadatarrup bane chhe !!
Gujarati Suvichar
2 years ago
ભૂલોને સાથે લઈને ચાલવા થી
ભૂલોને સાથે લઈને
ચાલવા થી કશું નહીં મળે,
એમાંથી બોધપાઠ લઈને ભૂલી
જવામાં જ સાર છે !!
Bhulone sathe laine
chalva thi kashu nahi male,
emathi bodhapath laine bhuli
javama j sar chhe !!
Gujarati Suvichar
2 years ago
કોઈને ગમવા માટે તનની સુંદરતા
કોઈને ગમવા માટે
તનની સુંદરતા જરૂરી હોઈ શકે,
પણ સતત ગમતા રહેવા માટે તો
મનની સુંદરતા જ જોઈએ !!
Koine gamava mate
tanani sundarata jaruri hoi shake,
pan satat gamata raheva mate to
manani sundarata j joie !!
Gujarati Suvichar
2 years ago
આપણા દુઃખમાં આપણે પોતે જ
આપણા દુઃખમાં આપણે પોતે જ
આપણા સારથી બનવું પડશે સાહેબ,
આ યુગમાં કોઈ કૃષ્ણ નથી મળતા !!
Apana dukhama apane pote j
apana sarathi banavu padashe saheb,
aa yugama koi kr̥ushn nathi malata !!
Gujarati Suvichar
2 years ago
કોણ કોના માટે કેટલું કિંમતી
કોણ કોના
માટે કેટલું કિંમતી છે,
એ સમય એક દિવસ જરૂર
બતાવી દે છે !!
Kon kona
mate ketlu kimati chhe,
e samay ek divas jarur
batavi de chhe !!
Gujarati Suvichar
2 years ago
જયારે તમારું મન અંધ હોય,
જયારે
તમારું મન અંધ હોય,
ત્યારે આંખો હોવી
નકામી છે !!
Jayare
tamaru man andh hoy,
tyare ankho hovi
nakami chhe !!
Gujarati Suvichar
2 years ago
રસ્તાઓ પણ થાકશે એક દિવસ
રસ્તાઓ પણ થાકશે
એક દિવસ તમને દોડાવીને,
શરત એ છે કે તમને વિશ્વાસ તમારા
કદમો પર હોવો જોઈએ !!
Rastao pan thakshe
ek divas tamane dodavine,
sharat e chhe ke tamane vishvas tamara
kadamo par hovo joie !!
Gujarati Suvichar
2 years ago
ઈશ્વર અને સમય ધારે તે
ઈશ્વર અને
સમય ધારે તે કરે છે,
માણસ ખોટા ઘમંડમાં ફરે છે !!
Ishvar ane
samay dhare te kare chhe,
manas khota ghamandama fare chhe !!
Gujarati Suvichar
2 years ago