આજે ચાઇનીઝ લાઈટ વગર જે
આજે ચાઇનીઝ લાઈટ વગર જે
થોડું ઘણું અંધારું છે મારા ઘરમાં,
આવતી કાલે એ જ અંધારું મારા દેશના
અજવાળાનું કારણ બનશે !!
aaje chinese light vagar je
thodu ghanu andharu chhe mara gharma,
avati kale e j andharu mara deshana
ajavalanu karan banashe !!
Gujarati Suvichar
3 years ago
વિચારો ગમે તેટલા સારા અને
વિચારો ગમે
તેટલા સારા અને ઊંચા હોય,
પણ જ્યાં સુધી એનો અમલ ના થાય
ત્યાં સુધી એની કોઈ જ કિંમત
નથી હોતી !!
vicharo game
tetala sara ane uncha hoy,
pan jya sudhi eno amal na thay
tya sudhi eni koi j kimat
nathi hoti !!
Gujarati Suvichar
3 years ago
દવાઓથી અશક્ય લાગતું કામ, દુવાઓથી
દવાઓથી
અશક્ય લાગતું કામ,
દુવાઓથી થઇ જતું
હોય છે !!
davaothi
ashaky lagatu kam,
duvaothi thai jatu
hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
એ શબ્દોનું મહત્વ ઘટી જાય
એ શબ્દોનું
મહત્વ ઘટી જાય છે,
જેનો વારંવાર ઉપયોગ
થાય છે !!
e shabdonu
mahatv ghati jay chhe,
jeno varanvar upayog
thay chhe !!
Gujarati Suvichar
3 years ago
એકલતા દુર કરવા પણ ખોટા
એકલતા દુર કરવા પણ
ખોટા લોકોની સંગત ના જ કરાય,
ગમે તેવી તરસ લાગી હોય તો પણ
ઝેર તો ના જ પીવાય !!
ekalata dur karava pan
khota lokoni sangat na j karay,
game tevi taras lagi hoy to pan
jer to na j pivay !!
Gujarati Suvichar
3 years ago
જાતને બદલશો, તો આખું જગત
જાતને બદલશો,
તો આખું જગત બદલાઈ
જશે !!
jatane badalasho,
to akhu jagat badalai
jashe !!
Gujarati Suvichar
3 years ago
જ્યાં તમારી વાતની કદર ના
જ્યાં તમારી
વાતની કદર ના થાય,
ત્યાં મૌન રહેવામાં જ
સમજદારી છે !!
jya tamari
vatani kadar na thay,
tya maun rahevama j
samjadari chhe !!
Gujarati Suvichar
3 years ago
લોકો ખારાશ જોઇને કાંઠેથી જ
લોકો ખારાશ જોઇને
કાંઠેથી જ પાછા વળી ગયા,
બાકી ઊંડા ઉતર્યા હોત તો
મોતી પણ હતા જ !!
loko kharash joine
kanthethi j pacha vali gaya,
baki unda utarya hot to
moti pan hata j !!
Gujarati Suvichar
3 years ago
વધારે પડતી EXPECTATIONS, માણસને હંમેશા
વધારે
પડતી EXPECTATIONS,
માણસને હંમેશા દુઃખી
જ કરે છે !!
vadhare
padati expectations,
mansane hamesha dukhi
j kare chhe !!
Gujarati Suvichar
3 years ago
એક સ્ત્રીને તમારી સાથે, સ્ત્રી
એક સ્ત્રીને તમારી સાથે,
સ્ત્રી હોવાનો ભય ના લાગે,
એ જ પુરુષનું સાચું ચરિત્ર !!
Ek strine tamari sathe,
stri hovano bhay na lage,
e j purushanu sachu charitr !!
Gujarati Suvichar
3 years ago