
જે થવાનું છે એ થઈને
જે થવાનું છે
એ થઈને જ રહેશે,
કિસ્મત જન્મ સમયે જ
નિશ્ચિત થઇ જાય છે !!
je thavanu chhe
e thaine j raheshe,
kismat janm samaye j
nischit thai jay chhe !!
Gujarati Suvichar
2 years ago
લોકોના મો બંદ કરવા કરતા,
લોકોના મો
બંદ કરવા કરતા,
આપણા કાન બંદ કરી
લેવા સારા !!
lokona mo
band karava karata,
aapana kan band kari
leva sara !!
Gujarati Suvichar
2 years ago
કંઈ કર્યા વગર એક જ
કંઈ કર્યા વગર
એક જ વસ્તુ આગળ
વધે છે અને એ
છે ઉંમર !!
kai karya
vgar ek j vastu aagal
vadhe chhe ane e
chhe ummar !!
Gujarati Suvichar
2 years ago
સમય બહુ ધારદાર હોય છે,
સમય બહુ
ધારદાર હોય છે,
કપાઈ તો જાય છે પણ
ઘણુબધું કાપીને !!
samay bahu
dharadar hoy chhe,
kapai to jay chhe pan
ghanubadhu kapine !!
Gujarati Suvichar
2 years ago
આજે ચાઇનીઝ લાઈટ વગર જે
આજે ચાઇનીઝ લાઈટ વગર જે
થોડું ઘણું અંધારું છે મારા ઘરમાં,
આવતી કાલે એ જ અંધારું મારા દેશના
અજવાળાનું કારણ બનશે !!
aaje chinese light vagar je
thodu ghanu andharu chhe mara gharma,
avati kale e j andharu mara deshana
ajavalanu karan banashe !!
Gujarati Suvichar
2 years ago
વિચારો ગમે તેટલા સારા અને
વિચારો ગમે
તેટલા સારા અને ઊંચા હોય,
પણ જ્યાં સુધી એનો અમલ ના થાય
ત્યાં સુધી એની કોઈ જ કિંમત
નથી હોતી !!
vicharo game
tetala sara ane uncha hoy,
pan jya sudhi eno amal na thay
tya sudhi eni koi j kimat
nathi hoti !!
Gujarati Suvichar
2 years ago
દવાઓથી અશક્ય લાગતું કામ, દુવાઓથી
દવાઓથી
અશક્ય લાગતું કામ,
દુવાઓથી થઇ જતું
હોય છે !!
davaothi
ashaky lagatu kam,
duvaothi thai jatu
hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
એ શબ્દોનું મહત્વ ઘટી જાય
એ શબ્દોનું
મહત્વ ઘટી જાય છે,
જેનો વારંવાર ઉપયોગ
થાય છે !!
e shabdonu
mahatv ghati jay chhe,
jeno varanvar upayog
thay chhe !!
Gujarati Suvichar
2 years ago
એકલતા દુર કરવા પણ ખોટા
એકલતા દુર કરવા પણ
ખોટા લોકોની સંગત ના જ કરાય,
ગમે તેવી તરસ લાગી હોય તો પણ
ઝેર તો ના જ પીવાય !!
ekalata dur karava pan
khota lokoni sangat na j karay,
game tevi taras lagi hoy to pan
jer to na j pivay !!
Gujarati Suvichar
2 years ago
જાતને બદલશો, તો આખું જગત
જાતને બદલશો,
તો આખું જગત બદલાઈ
જશે !!
jatane badalasho,
to akhu jagat badalai
jashe !!
Gujarati Suvichar
2 years ago