
ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો,
ખોટી જગ્યાએ
વિશ્વાસ ન કરવો,
અને સાચી જગ્યાએ
વિશ્વાસઘાત ન કરવો !!
khoti jagyae
vishvas na karavo,
ane sachi jagyae
vishvasaghat na karavo !!
Gujarati Suvichar
2 years ago
જે બધાના મિત્ર હોય છે,
જે બધાના મિત્ર હોય છે,
એ વાસ્તવમાં કોઈના
મિત્ર નથી હોતા !!
je badhan mitr hoy chhe,
e vastavama koina
mitr nathi hota !!
Gujarati Suvichar
2 years ago
વધુ પડતું આગળ ના થવું,
વધુ પડતું
આગળ ના થવું,
કેમ કે પુસ્તકનું આગળનું
પાનું જ સૌથી વધારે
ઇગ્નોર થતું હોય છે !!
vadhu padatu
agal na thavu,
kem ke pustakanu agalanu
panu j sauthi vadhare
ignor thatu hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
પ્રશંસાની ભૂખી વ્યક્તિ એ સાબિત
પ્રશંસાની ભૂખી
વ્યક્તિ એ સાબિત કરે છે,
કે પોતે યોગ્યતા માટે
કંગાળ છે !!
prashansani bhukhi
vyakti e sabit kare chhe,
ke pote yogyata mate
kangal chhe !!
Gujarati Suvichar
2 years ago
લોકપ્રિયતા મેળવવી બહુ સહેલી છે,
લોકપ્રિયતા
મેળવવી બહુ સહેલી છે,
પણ તેને ટકાવવી અને
પચાવવી મુશ્કેલ છે !!
lokapriyata
melavavi bahu saheli chhe,
pan tene takavavi ane
pachavavi muskel chhe !!
Gujarati Suvichar
2 years ago
બીજો માણસ આપણા પર વિશ્વાસ
બીજો માણસ
આપણા પર વિશ્વાસ મૂકી શકે,
એ જ આપણા જીવનની સૌથી
મોટી સફળતા છે !!
bijo manas
apana par vishvas muki shake,
e j apana jivanani sauthi
moti safalata chhe !!
Gujarati Suvichar
2 years ago
જે ધીરજ ધરી શકે છે,
જે ધીરજ ધરી શકે છે,
એ ધાર્યું કરી શકે છે !!
je dhiraj dhari shake chhe,
e dharyu kari shake chhe !!
Gujarati Suvichar
2 years ago
જે ધીરજ રાખી શકે, એ
જે ધીરજ રાખી શકે,
એ ધાર્યું કરી શકે !!
je dhiraj rakhi shake,
e dharyu kari shake !!
Gujarati Suvichar
2 years ago
સફળતાના શિખરે પહોંચ્યા પછી એક
સફળતાના શિખરે પહોંચ્યા
પછી એક વાત યાદ રાખવી,
કે દુઃખના દિવસોમાં તમારો
હાથ પકડ્યો હોય એને
ના ભૂલવું !!
safalatana shikhare pahonchya
pachi ek vat yad rakhavi,
ke dukhana divasoma tamaro
hath pakadyo hoy ene
na bhulavu !!
Gujarati Suvichar
2 years ago
કોઈને છેતરીને ક્યાં જશો, માણસો
કોઈને
છેતરીને ક્યાં જશો,
માણસો છેતરાશે
ઉપરવાળો નહીં !!
koine
chhetarine kya jasho,
manaso chhetarashe
uparavalo nahi !!
Gujarati Suvichar
2 years ago