
સંસ્કારની ખાલી વાતો હોય છે,
સંસ્કારની
ખાલી વાતો હોય છે,
સાચી હકીકત તો બસ
વ્યક્તિનાસંપર્કમાં આવવાથી
જ ખબર પડે છે !!
sanskarani
khali vato hoy chhe,
sachi hakikat to bas
vyaktinasamparkama avavathi
j khabar pade chhe !!
Gujarati Suvichar
2 years ago
કોઇના સમ ખાવાથી કોઇ મરી
કોઇના સમ ખાવાથી
કોઇ મરી નથી જાતું પણ,
તમે તેની કેટલી ઈજ્જત કરો
છો તે મપાઇ જાય છે !!
koina sam khavathi
koi mari nathi jatu pan,
tame teni ketali ijjat karo
chho te mapai jay chhe !!
Gujarati Suvichar
2 years ago
કોઈપણ વ્યક્તિને વધારે સુધારવા જશો,
કોઈપણ વ્યક્તિને
વધારે સુધારવા જશો,
તો એ દુશ્મન બની જશે.
koipan vyaktine
vadhare sudharava jasho,
to e dusman bani jashe.
Gujarati Suvichar
2 years ago
આંખમાં અહમનો મોતિયો આવ્યા પછી,
આંખમાં અહમનો
મોતિયો આવ્યા પછી,
સત્ય ઝાંખું જ દેખાય છે.
ankhama ahamano
motiyo avya pachi,
saty zankhu j dekhay chhe.
Gujarati Suvichar
2 years ago
વધારે વિચારવાનું બંધ કરો, અને
વધારે વિચારવાનું બંધ કરો,
અને એ દુનિયામાંથી બહાર આવો
જે હકીકતમાં છે જ નહીં !!
vadhare vicharavanu bandh karo,
ane e duniyamanthi bahar aavo
je hakikatama chhe j nahi !!
Gujarati Suvichar
2 years ago
ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે
ઈશ્વર માનવીને લાયકાત
કરતા વધારે સુખ નથી આપતો,
તો સહનશક્તિ કરતા વધારે
દુખ પણ નથી આપતો !!
ishvar manavine layakat
karata vadhare sukh nathi apato,
to sahanashakti karata vadhare
dukh pan nathi apato !!
Gujarati Suvichar
2 years ago
મને એવી સાસુ જોઈએ છે,
મને એવી
સાસુ જોઈએ છે,
જે એના દીકરાથી વધારે
મને લાડ લડાવે !!
mane evi
sasu joie chhe,
je ena dikarathi vadhare
mane lad ladave !!
Gujarati Suvichar
2 years ago
વહેલા મોડો ઈશ્વર તને મોકલશે
વહેલા મોડો ઈશ્વર
તને મોકલશે સફળતાનો FAX,
સપનાઓ જોવા પર ક્યાં કોઈ
દિવસ લાગ્યો છે TAX !!
vahela modo isvar
tane mokalashe safalatano fax,
sapanao jova par kya koi
divas lagyo chhe tax !!
Gujarati Suvichar
2 years ago
જીવનમાં સુખી થવું હોય તો,
જીવનમાં
સુખી થવું હોય તો,
તમારી પોતાની જાત
સિવાય બીજા કોઈ પાસે
અપેક્ષા રાખવી નહીં.
jivanama
sukhi thavu hoy to,
tamari potani jat
sivay bija koi pase
apeksha rakhavi nahi.
Gujarati Suvichar
2 years ago
વાસણો પર નામ લખવાનું મશીન
વાસણો પર નામ લખવાનું
મશીન ના શોધાયું હોત ને,
તો આજે કેટલાય પરિવાર
સાથે હોત !!
vasano par nam lakhavanu
mashin na shodhayu hot ne,
to aje ketalay parivar
sathe hot !!
Gujarati Suvichar
2 years ago