
મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ
મનમાં પવિત્રતા
અને પાયામાં નીતિ હશે,
તો જીવનમાં પરીક્ષા આવી શકે પરંતુ
સમસ્યા તો નહીં જ આવે !!
manama pavitrata
ane payama niti hashe,
to jivanama pariksha avi shake parantu
samasya to nahi j aave !!
Gujarati Suvichar
2 years ago
બસ આપતા શીખી જાઓ મિત્રો,
બસ આપતા
શીખી જાઓ મિત્રો,
આ જગત તમારું નામ
લેતા શીખી જશે.
bas apata
shikhi jao mitro,
jagat tamaru naam
leta shikhi jashe.
Gujarati Suvichar
2 years ago
નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર,
નિષ્ફળતાનો ડર
અને સફળતાનો અહંકાર,
માણસ પાસેથી ઘણું બધું
છીનવી લે છે !!
nishfalatano dar
ane safalatano ahankar,
manas pasethi ghanu badhu
chinavi le chhe !!
Gujarati Suvichar
2 years ago
એવું તો શું છે તારી
એવું તો શું છે
તારી પાસે જે મારી પાસે નથી,
બસ અહીંયાથી જ લાલચ અને
સ્વાર્થ જન્મ લે છે !!
evu to shu chhe
tari pase je mari pase nathi,
bas ahinyathi j lalach ane
svarth janm le chhe !!
Gujarati Suvichar
2 years ago
આસમાન ચૂમવાનું લક્ષ્ય હોય, તો
આસમાન
ચૂમવાનું લક્ષ્ય હોય,
તો મહેનતનું કદ આસમાનથી
પણ વધારવું પડશે સાહેબ !!
aasaman
cumavanu lakshy hoy,
to mahenatanu kad asamanathi
pan vadharavu padashe saheb !!
Gujarati Suvichar
2 years ago
કોઈપણ કાર્યની શરૂઆત કરો, તો
કોઈપણ
કાર્યની શરૂઆત કરો,
તો એના અંત પર જ આરામ કરો નહીં
તો કાર્ય તમારો અંત કરી દેશે !!
koipan
karyani sharuat karo,
to en ant par j aaram karo nahi
to kary tamaro ant kari deshe !!
Gujarati Suvichar
2 years ago
પ્રસન્નતા આત્માનું અમૃત છે, અને
પ્રસન્નતા
આત્માનું અમૃત છે,
અને ગમગીની આત્માનું ઝેર !!
prasannata
aatmanu amr̥ut chhe,
ane gamagini aatmanu jher !!
Gujarati Suvichar
2 years ago
સિંહ સાથે રહેશો તો જિંદગીમાં
સિંહ સાથે રહેશો તો જિંદગીમાં
તમને સંઘર્ષ કરતા શીખવાડશે,
પણ કોઈ ગધેડા સાથે રહેશો તો મુશ્કેલી
સામે ઝુકતા શીખવાડશે !!
sinh sathe rahesho to jindgima
tamane sngharsh karata shikhavadashe,
pan koi gadheda sathe rahesho to muskeli
same jhukata shikhavadashe !!
Gujarati Suvichar
2 years ago
ભૂલો શોધવાનો શોખ હોય તો
ભૂલો શોધવાનો
શોખ હોય તો શરૂઆત
પોતાનાથી કરવી !!
bhulo shodhavano
shokh hoy to sharuat
potanathi karavi !!
Gujarati Suvichar
2 years ago
સફર જ કંઈક એટલી સુંદર
સફર જ
કંઈક એટલી સુંદર બનાવો,
કે મંજિલ તમને મળવા
તરસી જાય !!
safar j
kaik etali sundar banavo,
ke manjil tamane malava
tarasi jay !!
Gujarati Suvichar
2 years ago