શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા

શબ્દો હંમેશા
વિચારીને જ વાપરવા સાહેબ,
લોકો તમારો સ્વભાવ તમારા
શબ્દોથી જ નક્કી કરે છે !!

sabdo hammesha
vicharine j vaparava saheb,
loko tamaro svabhav tamara
shabdothi j nakki kare chhe !!

Gujarati Suvichar

3 years ago

પરિશ્રમથી જ સફળતા મળે છે,

પરિશ્રમથી
જ સફળતા મળે છે,
માત્ર વિચારો કરવાથી
નહીં !!

parisramathi
j safalata male chhe,
matr vicharo karavathi
nahi !!

Gujarati Suvichar

3 years ago

ચિંતા એટલી કરો કે કામ

ચિંતા એટલી
કરો કે કામ થઇ જાય,
એટલી બધી નહીં કે તમારું
કામ તમામ થઇ જાય !!

chinta etali
karo ke kam thai jay,
etali badhi nahi ke tamaru
kam tamam thai jay !!

Gujarati Suvichar

3 years ago

જે સાચું અને સારું કહી

જે સાચું
અને સારું કહી શકે,
એ ક્યારેય લોકપ્રિય
ના થઇ શકે !!

je sachhu
ane saru kahi shake,
e kyarey lokapriy
na thai shake !!

Gujarati Suvichar

3 years ago

કોઈને માન આપવાનો એ મતલબ

કોઈને માન
આપવાનો એ મતલબ નથી,
કે એ વ્યક્તિનું ગમે તેવું
વર્તન ચલાવી લેવું !!

koine man
apavano e matalab nathi,
ke e vyaktinu game tevu
vartan chalavi levu !!

Gujarati Suvichar

3 years ago

ભગવાને ગીતામાં તેમના પર ભરોસો

ભગવાને ગીતામાં તેમના
પર ભરોસો રાખવાની વાત કરી છે,
નહીં કે તેમના ભરોસે
બેસી રહેવાની !!

bhagavane gitama temana
par bharoso rakhavani vat kari chhe,
nahi ke temana bharose
besi rahevani !!

Gujarati Suvichar

3 years ago

શરૂઆત ગમે ત્યાંથી થઇ શકે,

શરૂઆત
ગમે ત્યાંથી થઇ શકે,
બસ ઈરાદો મજબુત
હોવો જોઈએ !!

saruat
game tyanthi thai shake,
bas irado majabut
hovo joie !!

Gujarati Suvichar

3 years ago

નાના માણસોનો હાથ પકડી રાખજો

નાના માણસોનો
હાથ પકડી રાખજો સાહેબ,
મોટા માણસોના પગ પકડવાની
ક્યારેય જરૂર નહીં પડે.

nana manasono
hath pakadi rakhajo saheb,
mota manasona pag pakadavani
kyarey jarur nahi pade.

Gujarati Suvichar

3 years ago

પોતાની જાતને કોઈપણ કામમાં વ્યસ્ત

પોતાની જાતને
કોઈપણ કામમાં વ્યસ્ત રાખો,
કેમ કે વ્યસ્ત માણસને દુઃખી
થવાનો સમય નથી મળતો !!

potani jatane
koipan kamama vyast rakho,
kem ke vyast manasane dukhi
thavano samay nathi malato !!

Gujarati Suvichar

3 years ago

જેને ઉગવાની ઉતાવળ હોય, એ

જેને
ઉગવાની ઉતાવળ હોય,
એ મોટાભાગે બાવળ
જ હોય !!

jene
ugavani utaval hoy,
e motabhage baval
j hoy !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.