સારા શબ્દ બોલતા ન આવડે
સારા શબ્દ બોલતા
ન આવડે તો કંઈ નહીં,
સારા શબ્દ ઝીલતા આવડે
તો જીવન ધન્ય થઇ જશે !!
sara shabd bolata
n avade to kai nahi,
sara shabd jhilata avade
to jivan dhany thai jashe !!
Gujarati Suvichar
3 years ago
અનુક્રમણિકા જોઇને અંદાજો ના લગાવતા
અનુક્રમણિકા જોઇને
અંદાજો ના લગાવતા સાહેબ,
કેમ કે રહસ્ય તો હંમેશા છેલ્લા
પાને જ હોય છે !!
anukramanika joine
andajo na lagavat saheb,
kem ke rahasy to hammesha chhella
pane j hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
વારસદાર માત્ર મિલકતના હોય છે,
વારસદાર
માત્ર મિલકતના હોય છે,
કરેલા કર્મોના કરજદાર
તમે પોતે જ છો !!
varasadar
matr milakatana hoy chhe,
karela karmona karajadar
tame pote j chho !!
Gujarati Suvichar
3 years ago
ચિંતા ઉધઈ જેવી હોય છે,
ચિંતા ઉધઈ જેવી હોય છે,
જેના જીવનમાં ઘર કરી જાય એનો
સર્વનાશ કરીને જ ઝંપે છે.
chinta udhai jevi hoy chhe,
jena jivanama ghar kari jay eno
sarvanash karine j zampe chhe.
Gujarati Suvichar
3 years ago
સાચું બોલવાનો સૌથી મોટો ફાયદો
સાચું બોલવાનો
સૌથી મોટો ફાયદો એ છે,
કે આપણે યાદ નથી રાખવું પડતું
કે આપણે કોને શું કહ્યું હતું !!
sachhu bolavano
sauthi moto fayado e chhe,
ke apane yad nathi rakhavu padatu
ke apane kone shun kahyu hatu !!
Gujarati Suvichar
3 years ago
કુદરતે બધાને હીરા બનાવ્યા છે,
કુદરતે
બધાને હીરા બનાવ્યા છે,
બસ ચમકે એ છે
જે ઘસાય છે !!
kudarate
badhane hira banavya chhe,
bas chamake e chhe
je ghasay chhe !!
Gujarati Suvichar
3 years ago
તમારી સૌથી મોટી મજબુરીને જ,
તમારી સૌથી
મોટી મજબુરીને જ,
તમારી સૌથી મોટી તાકાત
બનાવી લો !!
tamari sauthi
moti majaburine j,
tamari sauthi moti takat
banavi lo !!
Gujarati Suvichar
3 years ago
લીંબુ પાણી ખાટૂં થાય તો
લીંબુ પાણી ખાટૂં
થાય તો સાકરથી મીઠું થાય,
પણ મન ખાટા થાય તો
ગમે તેટલી સાકર નાખો
મીઠા નહીં થાય !!
limbu pani khatu
thay to sakarathi mithu thay,
pan man khata thay to
game tetali sakar nakho
mitha nahi thay !!
Gujarati Suvichar
3 years ago
શોધી જ લે છે બધાનું
શોધી જ લે
છે બધાનું સરનામું,
નસીબને ખબર જ હોય છે
કોણ ક્યાં સંતાણું !!
sodhi j le
chhe badhanu saranamu,
nasibane khabar j hoy chhe
kon kya santanu !!
Gujarati Suvichar
3 years ago
વેરના સામ્રાજ્યમાં સૂર્ય નહીં, માણસ
વેરના
સામ્રાજ્યમાં સૂર્ય નહીં,
માણસ આથમે છે
સાહેબ !!
verana
samrajyama sury nahi,
manas athame chhe
saheb !!
Gujarati Suvichar
3 years ago