ઈતિહાસ ગવાહ છે એ વાતનો,
ઈતિહાસ
ગવાહ છે એ વાતનો,
જયારે જયારે કોઈની
બેઈજ્જતી થઇ છે ત્યારે ત્યારે
એની તરક્કી શરુ થઇ છે !!
itihas
gavah chhe e vatano,
jayare jayare koini
beijjati thai chhe tyare tyare
eni tarakki sharu thai chhe !!
Gujarati Suvichar
3 years ago
બંને આંખો ધ્યાનમાં અને ત્રીજી
બંને આંખો ધ્યાનમાં
અને ત્રીજી બ્રહ્માંડમાં ફરે,
જે ભોલાનાથના ચરણે નમે એનો
કોઈ વાળ વાંકો ના કરે !!
banne ankho dhyanama
ane triji brahmandama fare,
je bholanathana charane name eno
koi val vanko na kare !!
Gujarati Suvichar
3 years ago
આજે બસ એ જ કાલ
આજે બસ
એ જ કાલ છે,
જે કાલની ચિંતા
તમને કાલે હતી !!
aje bas
e j kal chhe,
je kalani chinta
tamane kale hati !!
Gujarati Suvichar
3 years ago
જેની ભાષામાં સભ્યતા હોય, એના
જેની
ભાષામાં સભ્યતા હોય,
એના જ જીવનમાં
ભવ્યતા હોય !!
jeni
bhashama sabhyata hoy,
ena j jivanama
bhavyata hoy !!
Gujarati Suvichar
3 years ago
જે વસ્તુ તમને રડાવે છે,
જે વસ્તુ
તમને રડાવે છે,
એ જ તમારો
મોહ છે !!
je vastu
tamane radave chhe,
e j tamaro
moh chhe !!
Gujarati Suvichar
3 years ago
અહંકારની પાઘડી. જો માથા પરથી
અહંકારની પાઘડી.
જો માથા પરથી ઉતરી જાય,
તો મોટામાં મોટી સમસ્યા પણ
પા-ઘડીમાં ઉકલી જાય.
ahankarani paghadi.
jo matha parathi utari jay,
to motama moti samasya pan
p-ghadima ukali jay.
Gujarati Suvichar
3 years ago
ભાઈ અને ભાઈબંધ, ભાગીદાર અને
ભાઈ અને ભાઈબંધ,
ભાગીદાર અને ભગવાન,
આ ચાર સાથે ચાલાકી નહીં
કરનાર હંમેશા ફાયદામાં
રહે છે !!
bhai ane bhaibandh,
bhagidar ane bhagavan,
aa char sathe chalaki nahi
karanar hammesh fayadama
rahe chhe !!
Gujarati Suvichar
3 years ago
જયારે કંઈ ના કરી શકો,
જયારે
કંઈ ના કરી શકો,
ત્યારે પ્રાર્થના
જરૂર કરો !!
jayare
kai na kari shako,
tyare prarthana
jarur karo !!
Gujarati Suvichar
3 years ago
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી દેખાય
ત્યાં સુધી આગળ વધજો,
આગળ રસ્તો આપોઆપ
મળી જશે !!
jya sudhi dekhay
tya sudhi agal vadhajo,
agal rasto apoap
mali jashe !!
Gujarati Suvichar
3 years ago
તફાવત તો ખાલી વિચારોનો છે
તફાવત તો
ખાલી વિચારોનો છે સાહેબ,
બાકી જે પગથીયા ઉપર
લઇ જાય છે એ જ પગથીયા
નીચે પણ લાવે છે !!
tafavat to
khali vicharono chhe saheb,
baki je pagathiya upar
lai jay chhe e j pagathiya
niche pan lave chhe !!
Gujarati Suvichar
3 years ago