નમ્રતા વગરનો માણસ, પાણી વગરની
નમ્રતા વગરનો માણસ,
પાણી વગરની નદી જેવો
હોય છે !!
namrat vagarano manas,
pani vagarani nadi jevo
hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
નિષ્ફળતા એ વાતનો પુરાવો છે,
નિષ્ફળતા
એ વાતનો પુરાવો છે,
કે તમે હજુ પ્રયત્ન કરવાનું
છોડ્યું નથી !!
nishfalata
e vatano puravo chhe,
ke tame haju prayatn karavanu
chhodyu nathi !!
Gujarati Suvichar
3 years ago
મિત્રો ક્યારેય કોઈને બીજા સાથે
મિત્રો ક્યારેય કોઈને
બીજા સાથે ના સરખાવતા,
કેમ કે બધા પોતાની રીતે
બરાબર જ હોય છે !!
mitro kyarey koine
bija sathe na sarakhavata,
kem ke badha potani rite
barabar j hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
મૌન એટલે સૌથી અઘરી દલીલ,
મૌન એટલે
સૌથી અઘરી દલીલ,
જેનો પ્રતિકાર કરવો
સૌથી મુશ્કિલ !!
maun etale
sauthi aghari dalil,
jeno pratikar karavo
sauthi muskil !!
Gujarati Suvichar
3 years ago
સારા અને મીઠા ફળોને, હંમેશા
સારા અને મીઠા ફળોને,
હંમેશા કીડા ખાઈ જાય છે !!
sara ane mitha falone,
hammesha kida khai jay chhe !!
Gujarati Suvichar
3 years ago
ઉપર ચઢવા માટે કોઈના ટેકા
ઉપર ચઢવા
માટે કોઈના ટેકા કરતા,
પડીને પાછા ઉભા થવાની
હિંમત વધારે જરૂરી છે !!
upar chadhava
mate koina teka karata,
padine pacha ubha thavani
himmat vadhare jaruri chhe !!
Gujarati Suvichar
3 years ago
જ્યાં સુધી શિક્ષણનું મહત્વ ફક્ત
જ્યાં સુધી શિક્ષણનું મહત્વ
ફક્ત નોકરી મેળવવાનું જ હશે,
ત્યાં સુધી દેશમાં નોકર જ
જન્મશે માલિક નહી !!
jya sudhi shikshananu mahatv
fakt nokari melavavanu j hashe,
tya sudhi deshama nokar j
janmashe malik nahi !!
Gujarati Suvichar
3 years ago
વ્યક્તિઓની બોલવાની મીઠાશ, કામ પૂરું
વ્યક્તિઓની
બોલવાની મીઠાશ,
કામ પૂરું થતા જ કડવી
થઇ જાય છે !!
vyaktioni
bolavani mithash,
kam puru thata j kadavi
thai jay chhe !!
Gujarati Suvichar
3 years ago
તમારા વિશે ખરાબ એ જ
તમારા વિશે
ખરાબ એ જ વિચારી શકે,
જે તમારી બરાબરી
ના કરી શકે !!
tamaar vishe
kharab e j vichari shake,
je tamari barabari
na kari shake !!
Gujarati Suvichar
3 years ago
ગુસ્સામાં કરેલો ફેંસલો, વ્યક્તિને પોતાને
ગુસ્સામાં
કરેલો ફેંસલો,
વ્યક્તિને પોતાને જ
નુકશાન કરે છે !!
gussama
karelo fensalo,
vyaktine potane j
nukashan kare chhe !!
Gujarati Suvichar
3 years ago