બીજાનું પાણી માપવાની હિમ્મત ત્યારેજ
બીજાનું પાણી માપવાની
હિમ્મત ત્યારેજ કરવી,
જયારે ખુદને તરતા
આવડતું હોય !!
bijanu pani mapavani
himmat tyarej karavi,
jayare khudane tarata
avadatu hoy !!
Gujarati Suvichar
3 years ago
ત્રણ કુળ ની લાજ છે
ત્રણ કુળ ની લાજ છે દીકરી,
માવતર, મોસાળ ને સાસરુ !!
🙏🙏🙏🙏🙏🙏🙏
tran kul ni laj chhe dikari,
mavatar, mosal ne sasaru !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
પ્રગતિ ભલે ધીમી થાય પણ
પ્રગતિ ભલે ધીમી થાય
પણ ઈમાનદારી રાખજો કારણ કે,
કેરી કેમિકલથી પાકે ને આંબે પાકે
એમાં ઘણો ફેર પડે છે !!
pragati bhale dhimi thay
pan imanadari rakhajo karan ke,
keri kemikalathi pake ne ambe pake
ema ghano fer pade chhe !!
Gujarati Suvichar
3 years ago
ભગવાન છે ને, બધું સારું
ભગવાન છે ને,
બધું સારું કરી દેશે !!
bhagavan chhe ne,
badhu saru kari deshe !!
Gujarati Suvichar
3 years ago
જે સમસ્યાનો કોઈ ના હોય
જે સમસ્યાનો
કોઈ ના હોય ઉપાય,
એનો હલ બસ
ૐ નમ: શિવાય !!
je samasyano
koi na hoy upay,
eno hal bas
om nam: shivay !!
Gujarati Suvichar
3 years ago
પલટીને તું પાછળ ના જો,
પલટીને તું પાછળ ના જો,
લક્ષ્ય તારી સામે છે બસ
તું આગળ જો !!
palatine tu pachal na jo,
lakshy tari same chhe bas
tu agal jo !!
Gujarati Suvichar
3 years ago
કોઈ આપણી લાગણીની કીમત ઓછી
કોઈ આપણી લાગણીની
કીમત ઓછી આંકે તૂ મૂંઝાવું નહીં,
કેમ કે ભંગારના વેપારીને સોનાની
પરખ નથી હોતી !!
koi apani laganini
kimat ochi anke tu munzavu nahi,
kem ke bhangaran veparine sonani
parakh nathi hoti !!
Gujarati Suvichar
3 years ago
પાપ ચોક્કસપણે ખરાબ છે, પણ
પાપ ચોક્કસપણે ખરાબ છે,
પણ એનાથીયે ખરાબ છે
પુણ્યનું અભિમાન !!
pap chokkasapane kharab chhe,
pan enathiye kharab chhe
punyanu abhiman !!
Gujarati Suvichar
3 years ago
આવતીકાલે પહાડ ખસેડવો હોય, તો
આવતીકાલે
પહાડ ખસેડવો હોય,
તો આજે પત્થરો ખસેડવાની
શરૂઆત કરવી પડે !!
avatikale
pahad khasedavo hoy,
to aje pattharo khasedavani
sharuat karavi pade !!
Gujarati Suvichar
3 years ago
ખામી તો દરેક માણસમાં હોય
ખામી તો
દરેક માણસમાં હોય જ,
પણ દરેક જણને કુદરત
કંઇક તો ભેટ આપે જ !!
khami to
darek manasama hoy j,
pan darek janane kudarat
kaik to bhet ape j !!
Gujarati Suvichar
3 years ago